Home Tags Ahmedabad Police

Tag: Ahmedabad Police

પત્નીથી છૂટકારો મેળવવા પતિનું કારસ્તાન…ડ્રગ્ઝનો ભોગ બની પત્ની

અમદાવાદ-  સ્વાર્થ માટે અધમાધમ પ્રવૃતિ કરવાના મનોવલણે એક યુવતીના જીવનને ઝેરસમાન બનાવી દીધું છે. શહેરના અમરાઇવાડી વિસ્તારમાં એક પતિ એજ તેની પત્નીને સતત એક મહિનાથી ડ્રગના ઇન્જેક્શન્સ આપ્યાં હોવાની...

શાળાના ટ્રસ્ટીની પત્નીએ અન્ય સંબંધને પગલે પતિને ઉતાર્યો મોતને ઘાટ

અમદાવાદઃ હાથીજણ પાસેથી શાળાના ટ્રસ્ટી હરેશભાઈ પટેલની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી જેનો ભેદ ઉકેલાઈ ગયો છે. હરેશભાઈની હત્યા નીતિન નામના એક શખ્સે કરી હતી. મૃતકની પત્ની રેખાબહેનના...

જાણવું જરુરી છેઃ બાળકીઓ-યુવતીઓ માટે ગોઠવાઇ આ વિશેષ સુરક્ષા વ્યવસ્થા

ગાંધીનગર- સામાજિક સુરક્ષા સંદર્ભે ક્રાઇમ સર્વેમાં તાજેતરના વર્ષોમાં બાળકીઓ-યુવતીઓ પરના અત્યાચાર અને શોષણમાં ઘણો વધારો નોંધાવા લાગ્યો છે. ત્યારે તેમના માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન કરવા અને ત્વરિત પગલાં...

આગવી ઢબે થેલેસેમિયાગ્રસ્ત બાળકોની વ્હારે આવ્યું પોલિસ તંત્ર

અમદાવાદઃ થેલેસેમિયા એક એવી બીમારી છે કે જેમાં દર્દીને ખૂબ જ વિપુલ માત્રામાં લોહીની જરૂર પડે છે. આ બીમારી જે વ્યક્તિને થાય તેનું જીવવું લગભગ દોજખ બની જતું હોય...

DGP ઝાએ કરી દીધો છે આદેશ, થઇ જશે 15 જૂન સુધીમાં...

ગાંધીનગર- પાંચ વર્ષ કરતાં વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતાં પોલિસ કર્મચારીઓએ પોતાનો સાજોસામાન બાંધી લેવાનો સમય આવી ગયો છે. પોલિસ વડા શિવાનંદ ઝાએ આવા કર્મચારીઓની બદલીના આદેશ...

અમદાવાદમાં પૂર્વ વિસ્તાર માટે પોલિસની બાજનજરઃ ASAT

અમદાવાદ- રાજ્યમાં કાયદાથી નશાબંધી ભલે અમલમાં હોય, પણ પ્રશાસને કરવી પડતી કાર્યવાહી જ કહી આપે છે કે આ કાયદાનું કેટલું જોર ચાલે છે! અમદાવાદ પોલિસ દ્વારા લેવાયેલો એક નિર્ણય...

અમદાવાદઃ આ કારણે થયું 240 હોટેલ-રેસ્ટહાઉસ પર મેગા સર્ચ ઓપરેશન

અમદાવાદ- શહેરમાં આજે સેક્ટર ટુ ઝોનમાં પોલિસનો ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. સેક્ટર ટુ ઝોનમાં પોલિસ દ્વારા  એક મેગા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જેમાં 240 હોટેલ-ગેસ્ટહાઉસમાં તપાસ કરવા...

નકલી આધારકાર્ડ઼ બનાવતાં ઝડપાયાં

અમદાવાદ- શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાં લોકોને બોગસ આધાર કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ બનાવી આપવામાં આવતા હતા. પોલીસને બાતમી મળતા જ લોકો પાસે થી પાંચ હજાર રુપિયા લઇ...

બિટકોઈન હવાલા કેસમાં પોલિસકર્મીઓને સસ્પેન્ડ કરી ધરપકડ કરાશેઃ જાડેજા

ગાંધીનગરઃ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર અને તેના કર્મચારીઓ દ્વારા શૈલેષ ભટ્ટ તથા તેમના ભાગીદારો પાસેથી માર મારીને બળજબરીપૂર્વક ર૦૦ બિટકોઇન ટ્રાન્સફર કરવા તેમજ સમાધાન કરવા વધુ રૂા.૩ર કરોડની માગણી...

બે મહિનામાં કુલ રૂ.23.23 કરોડનો દારૂ પકડાયો, 17,248 આરોપી પકડાયા

ગાંધીનગર- ગુજરાત સરકારના સ્ટેટ મેનોટરીંગ સેલની અસરકારક કામગીરીને પરિણામે દેશી તથા વિદેશી દારૂના ગુનાઓમાં વર્ષ-૨૦૧૬ની સામે વર્ષ-૨૦૧૭માં ૪૮ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ બે મહિનામાં...