English Version

લંડન કે ન્યૂ યોર્કમાં વસતા ગુજરાતી સમુદાય સુધી કેવી રીતે પહોંચશો?
ભારતના ખૂબ સમૃદ્ધ અને ખરીદશક્તિ માટે જાણીતા ગુજરાતી સમુદાયમાં સૌથી બહોળો ફેલાવો ધરાવતું સામયિક છે, ‘ચિત્રલેખા’. છેલ્લા ૬૫ વર્ષથી ‘ચિત્રલેખા’ ગુજરાતી સમુદાયને સમાચારો, કાર્યક્રમો, સંસ્કૃતિ, નવલકથાઓ, વાર્તાઓ વગેરે.. પ્રકારની વાંચનસામગ્રીથી વાકેફ રાખતો આવ્યું છે… સપ્તાહના દર શુક્રવારે સ્ટેન્ડ પર અચૂક હાજર થઈને.

હવે ‘ચિત્રલેખા’ ઓનલાઈન દરિયાપાર વસતા તેમજ દેશમાં વિવિધ ભાગોમાં વસતા સમૃદ્ધ ગુજરાતીઓ સુધી પણ પહોંચે છે. ‘ચિત્રલેખા’ ઓનલાઈન મારફત એડવર્ટાઈઝર્સ દુનિયાના કોઈ પણ ખૂણે ગુજરાતીઓ સુધી પહોંચે છે.

વિવિધ વિષયોને આવરી લેતું વાંચન પીરસતા સામયિકો:

૧. ચિત્રલેખા ગુજરાતી

ગુજરાતી વાચકવર્ગનો વ્યાપ વધતો જાય છે. તેવી જ રીતે, બોલીવૂડની ફિલ્મોના રસિયાઓની સંખ્યા પણ સતત વધી રહી છે. તેમજ આજકાલ લોકો વિશ્વના કોઈ પણ ખૂણે હોય તે છતાં સ્માર્ટ જીવનશૈલી અપનાવતા થયા હોવાથી તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ચિત્રલેખા  હવે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે.

આ ગ્રુપ તમામ વયજૂથ અને વિસ્તારોને આવરી લેતા વાચકો સુધી પહોંચે છે. ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રિન્ટીંગ ટેક્નોલોજીના ઉપયોગ, સંપૂર્ણપણે કમ્પ્યુટરાઈઝ્ડ પ્રી-પ્રેસ કામગીરીથી લઈને પ્રિન્ટીંગ સેટ-અપ વડે તેમજ શ્રેષ્ઠ ક્વોલિટીના કાગળના ઉપયોગ વડે ચિત્રલેખાએ વાચકો તેમજ એડવર્ટાઈઝર્સ, બંનેના મન પર એક ખાસ પ્રતિષ્ઠા જમાવી છે.

ગ્રુપના તમામ પ્રકાશનો સમગ્ર પરિવારને પસંદ પડે એવી વાચનસામગ્રી પીરસે છે. સમાજના તમામ વર્ગોના વાચકો તરફથી આ પ્રકાશનોએ સરાહના હાંસલ કરી છે. માટે જ દરેક પ્રકાશનનો ફેલાવો સ્થિર રીતે નોંધપાત્ર રીતે વધતો જ રહ્યો છે.

‘ચિત્રલેખા’ના પ્રકાશનોની પ્રશંસા તો એના વાચકો તરફથી જ કરાય એ જ ઉત્તમ કહેવાય.

———————————————————————————————————

Online – Advertising Rates (per month)
click to zoom – Banner Sizes & Position

Top Banner  – Rs. 75,000
728px(Width) x 90px(Height)

Position-2

Custom Banner – Rs. 50,000
250px(Width) x 250px(Height)

Position-3

Custom Banner Banner : Rs. 35,000
250px(Width) x 250px(Height)

Position-4

Bottom Banner – Rs. 35,000
728px(Width) x 90px(Height)

Position-5

Sidebar Banner – Rs. 20,000
300px(Width) x 300px(Height)

 

મટિરિયલ

* ઓનલાઈન બેનરની જેપીજી, જીઆઈએફ કે એસડબલ્યુએફ ફોર્મેટમાં ફાઈલ સ્વીકારવામાં આવે છે.
* જે મટિરિયલના ડાઈમેન્શન કે ફાઈલ સાઈઝ નિર્ધારિત સાઈઝથી વધારે હશે તે સ્વીકારવામાં નહીં આવે.
* જરૂર લાગશે ત્યાં ચિત્રલેખા ઓનલાઈન એડવર્ટાઈઝર્સને બેનર તૈયાર કરવામાં મદદ કરશે.

વધુ વિગતો માટે અમારો અહીં સંપર્ક કરો: web@chitralekha.com

વધુ જાહેરખબર વિગતો માટે અમારો અહીં સંપર્ક કરો: advertise@chitralekha.com