‘ચિત્રલેખા’નાં સર્જક વજુ કોટકનું ૧૦૩મી જન્મજયંતીએ સંસ્મરણ

વજુભાઈ એટલે વિચારો. વજુભાઈ એટલે વાતો અને વાર્તાઓ. વજુ લખમશી કોટકનો જન્મ 30 જાન્યુઆરી, 1915માં રાજકોટમાં થયો હતો. નાનપણ-કિશોરાવસ્થામાં એમણે વિવિધ વાજિંત્રોની પણ તાલીમ મેળવી. એમાંય વાંસળી ઉપર તો એ સુરિલી ધૂન વગાડતા. એમની ઉંમરના મિત્રોની જેમ એ ભારે મસ્તીખોર હતા. રાક્ષસ અને ભૂતની કહાણીઓ ઉપજાવી કાઢવાની મજા પડતી અને એવી વાર્તાઓ કહીને લોકોને બિવડાવતા. આવા કિસ્સાઓનો ઉલ્લેખ એમણે લખેલા પુસ્તક ‘બાળપણના વાનરવેડા’માં છે… (Read more)