Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

આ છે દક્ષિણ કોરીયામાં  યુ.એસ.ની વિવાદાસ્પદ મિસાઈલ થાડ સંરક્ષણ પ્રણાલી. જેનાથી ચીન ભારે ગુસ્સે થઇ ગયું છે.વોશિંગ્ટન અને સિઓલ ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણોના કરારના પગલે જુલાઈમાં ટર્મિનલ હાઇ અલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ (થાડ) બેટરી ડિપેરેશન્સ માટે સંમત થયા હતાં તે હવે કાર્યરત થઈ ગઇ છે. ચીનને ભય છે કે તે બેલિસ્ટિક મિસાઈલ ક્ષમતાઓને નબળી કરશે. સીઓંગજુની દક્ષિણી કાઉન્ટીના એક ગોલ્ફ કોર્સ પર  આ થાડ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જે યુદ્ધ સમયે ફ્લાઇટના અંતિમ તબક્કા દરમિયાન ટૂંકા અને માધ્યમ-રેન્જ બેલીસ્ટિક મિસાઇલને અટકાવવા અને નાશ કરવા માટે સક્ષમ છે. થાડ પરિયોજના ઉત્તર કોરિયા દ્વારા શરૂ કરવામાં આવી ત્યારે  મિસાઈલ પ્રક્ષેપણ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર તરફથી ચેતવણી અપાઇ હતી કે લશ્કરી કાર્યવાહી “ટેબલ પરનો વિકલ્પ” છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS