Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધાની 10મી સીઝનની 16 મે, મંગળવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ક્વોલિફાયર-1 મેચમાં રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને 20-રનથી પરાજય આપ્યો હતો. પુણેએ 20 ઓવરમાં 4 વિકેટે 162 રન કર્યા હતા, મુંબઈની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 142 કરી શકી હતી. પુણેના ઓફ્ફ સ્પિનર વોશિંગ્ટન સુંદરને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS