Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

છેલ્લા બે-ચાર દિવસથી સમગ્ર કચ્છમાં બળબળતા તાપ વચ્ચે વેગીલા વાયરાની શરૂઆત થઇ. પવનના જોરને કારણે સમગ્ર વાતાવરણ ધૂળીયું બન્યું છે. તો, શહેરના ઠેકઠેકાણે સરકારી તેમજ પ્રાઇવેટ જાહેરાતોના હોર્ડીંગ ધરાશાઇ થયા છે. આવુ જ સરકારી હોર્ડીંગ દિનદયાળ ઔષધિની જાહેરાતનું હોર્ડીંગ જિલ્લા પંચાયત કચેરીની બહાર મુકવામાં આવ્યું છે. જે ભારે પવનમાં પડવાની હાલતમાં થઇ ગયું છે. પરંતુ હજુ સુધી સત્તાધિશોની નજરમાં નથી આવ્યું પણ એક ગરીબ બેઘરની નજરમાં આવ્યું છે. જેને તેણે પોતાનો આશરો બનાવ્યુ છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS