Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

એક વાર મહિલાઓનાં એક ગ્રુપમાં શરત લાગી… ‘આપણા બધાયમાં સૌથી વધારે કામ કરનાર સ્ત્રી કોણ? એ
નક્કી કેવી રીતે કરવું?’
.
.
બધી સ્ત્રીઓએ બીજા દિવસે સાંજે મળવાનું નક્કી કર્યું. પરીક્ષક એમાંની એકની પસંદગી કરવાના હતા.

પરીક્ષકઃ ‘ચાલો, બધીને બોલાવી લો. પછી હું જાહેરાત કરું છું કે એ કોણ છે.’

થોડીક વાર પછી પરીક્ષકે એક સ્ત્રીનો હાથ ઊંચો કરીને કહ્યું, ‘સૌથી વધારે કામ કરનારી આ છે.’

બીજી સ્ત્રીઓ બોલવા લાગી, ‘કેવી રીતે?’

પરીક્ષકઃ ‘આનાં મોબાઈલ ફોનની બેટરી 95% છે.’


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS