Home Tags Gujarat Congress

Tag: Gujarat Congress

હું ચૂંટણી નહીં લડું: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની જાહેરાત

અમદાવાદ - ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા આડે હવે માત્ર બે જ દિવસ બાકી રહી ગયા છે ત્યારે રાજ્યના બે મુખ્ય પક્ષ - શાસક ભારતીય જનતા પાર્ટી...

ભાજપ કોંગ્રેસ દ્વારા યાદી જાહેર ન થતાં ઉમેદવારોના જીવ તાળવે

અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 14 નવેમ્બરથી ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે, અને...

કોંગ્રેસ પણ “ભારત માતા કી જય “ બોલવા રાજી

ગાંધીનગર- આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા નવી રણનીતિથી ચૂંટણી લડવાની વ્યૂહરચના ગોઠવવામાં આવી છે. ભૂતકાળમાં કોંગ્રેસે જ્યાં જ્યાં ચૂંટણી પ્રક્રિયામાં માર ખાધો છે ત્યાં આ મારનો વિગતવાર અભ્યાસ...

રાહુલનો ચૂંટણીપ્રચારઃ કઈ રીતે નોખો છે?

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પડી ગયું છે. 9 ડીસેમ્બરે યોજાનાર મતદાન માટે ઉમેદવારીપત્ર ભરવાનો સમય આવી ગયો. આ સાથે લોકશાહી સત્તાનો બીજો પાયો શરુ થયો....

2015ની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પછી કોંગ્રેસ ‘મૂડ’માં છે

ગાંધીનગર- ગુજરાતમાં 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. ત્યારબાદ 2014માં લોકસભાની યોજાયેલ ચૂંટણીમાં ગુજરાતમાં 26 બેઠકો મેળવી ઇતિહાસ સર્જયો હતો, મતદારોની અને જુદા જુદા સમાજની નારાજગીની શરૂઆત...

કોંગ્રેસ સરકારની સિદ્ધિઓ વર્ણવતાં પી ચિદમ્બરમ

ભારતીય અર્થતંત્રના એક વિશેષ પરિસંવાદ માટે ભારતના ભૂતપૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ આજે મંગળવારે અમદાવાદ આવ્યા હતા. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં યોજાયેલા પરિસંવાદમાં જુદા જુદા વર્ગના લોકો મોટી સંખ્યામાં...

હું શિવભક્ત છુંઃ પાટણમાં રાહુલ ગાંધી

પાટણ- કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી સોમવારે પાટણ પહોંચ્યા હતા. ત્યાં પત્રકારોના સવાલના જવાબ આપતા કહ્યું હતું કે હું શિવભક્ત છું અને મને કોઈ ફરક નથી પડતો, ભાજપને જે કહેવું...

આગામી ચૂંટણી બંને મુખ્ય રાજકીય પક્ષ માટે આકરાં ચડાણરૂપ

ગાંધીનગર- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં બંને રાજકીય પક્ષોએ આ વખતે તનતોડ મહેનત કરવાની શરૂઆત કરી દીધી  છે. આવતીકાલથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઇ રહી છે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓનો સમાવેશ થયેલ છે. તા.21...

16 નવેમ્બરે કોંગ્રેસ પ્રથમ યાદી જાહેર કરશે… કોંગ્રેસની સંભવિત યાદી

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનું આગામી સપ્તાહથી શરૂ થશે. ત્યારે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી માટે રાતદિવસ એક કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોને પોતાના...

બ્રહ્મસમાજ લડી લેવાના મૂડમાં, ભૂતકાળમાં પાંચ પ્રધાન બ્રાહ્મણ હતાં

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાનાં પ્રથમ તબક્કો આગામી 14 નવેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. આ માટે તમામ રાજકીય પક્ષો પોતાના યોગ્ય ઉમેદવારોની પસંદગીમાં રચ્યા પચ્યા છે. આગામી વિધાનસભાની...

TOP NEWS

?>