Home Tags Gujarat Congress

Tag: Gujarat Congress

રાફડો ફાટ્યો છે ત્યારે અપક્ષો મહત્વનો ભાગ ભજવશે ?

ગાંધીનગર- આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે બે રાજકીય મુખ્ય પક્ષો કરતાં અન્ય પક્ષો અને અપક્ષો કેટલીક બેઠકો ઉપર મહત્વનો ભાગ ભજવે તેવા નિર્દેશો મળી રહ્યાં છે. અગાઉની ચૂંટણીઓમાં કોઈ એક...

રાહુલ ગાંધી 24-25 નવેમ્બર ગુજરાતના પ્રવાસે

અમદાવાદ- રાહુલ ગાંધી આવતીકાલ 24 નવેમ્બરથી બે દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવી રહ્યાં છે. બે દિવસમાં તેઓ રોડ શો કરીને જાહેરસભા સંબોધશે, તેમ જ સંવાદ પણ કરશે. રાહુલ ગાંધીનો...

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં માત્ર 9 મહિલાઓને મળી ટિકિટ

અમદાવાદ- 8 માર્ચે વુમન્સ ડે આવે ત્યારે તમામ રાજકીય પક્ષો અને સમાજના આગેવાનો મહિલાઓના વખાણ કરતાં થાકતા નથી. બેટી બચાવો... બેટી પઢાઓ..., મહિલા સશક્તિકરણની વાતો થાય, પણ રાજકારણમાં હકીકતમાં...

ટિકિટ ફાળવણીનો વિરોધઃ પક્ષને નુકશાન કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પણ તે પહેલા ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત પછી ભારે વિરોધ-વંટોળ ઉઠ્યો... આમ...

ભાજપના ગઢ સૂરતમાં કોંગ્રેસે આપ્યો વળતો જવાબ

સૂરત-ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પહેલાં તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો મંગળવારનો અંતિમ દિવસ સૂરત માટે રોચક બની રહ્યો હતો. અંતિમ દિવસે ઉમેદવારીપત્ર ભરવા જતાં ઉમેદવાર અને તેમના સમર્થકોમાં...

પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ, ચકાસણી આવતીકાલે

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા જોરશોરથી શરુ થઇ ગઈ છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાની આજે અંતિમ તારીખ છે. આજે બપોરે 3:30 વાગે પ્રથમ તબક્કાની ઉમેદવારીપત્રો ભરવાની કામગીરી...

કોંગ્રેસની બીજી યાદી જાહેર, પાસના બે ઉમેદવાર પાછા ખેંચાયા

અમદાવાદ- કોંગ્રેસે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે બાકી રહી ગયેલા 9 નવા ઉમેદવારો સાથેની પોતાની 13 ઉમેદવારોના નામની બીજી યાદી સોમવારે મોડીરાતે જાહેર કરી હતી. આ યાદીમાં 9 નવા ઉમેદવારોની...

રાજકોટ બેઠક પરથી સીએમ રુપાણી, કોંગ્રેસના ઇન્દ્રનિલ રાજ્યગુરુએ ફોર્મ ભર્યાં, બંનેને...

રાજકોટ- વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે સૌરાષ્ટ્રભરમાં કોંગ્રેસ,ભાજપ અને અન્ય પક્ષો તથા અપક્ષ ઉમેદવારોએ પોતાના નામાંકનપત્ર ભર્યા હતાં. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યાંથી ચૂંટણી લડી રહ્યાં છે એ...

સૂરતમાં ચૂંટણી ટિકિટોની વહેંચણી મામલે PAAS-કોંગ્રેસના પટેલો વચ્ચે મારામારી

સૂરત - ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારો માટે કરેલી ટિકિટોની વહેંચણી મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કાર્યકર્તાઓ નારાજ થયા છે અને અનેક સ્થળે PAAS તથા...

કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી રિલીઝ કરી; શક્તિસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડિયાનો સમાવેશ

અમદાવાદ - ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે તેના ૭૭ ઉમેદવારોની પહેલી યાદી આજે જાહેર કરી છે. આ મહત્વની ચૂંટણી માટે શક્તિસિંહ ગોહિલ અને અર્જૂન મોઢવાડિયા જેવા રાજ્યના વરિષ્ઠ નેતાઓનો...

TOP NEWS