Home Tags Gujarat Congress

Tag: Gujarat Congress

ગુજરાતમાં બહુપક્ષીય રાજકારણની શરૂઆત?

ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી પહેલાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ટેલિવિઝન ચેનલોને આપેલા દરેક ઇન્ટરવ્યૂમાં એક વાત ખાસ કહેતાઃ આ ચૂંટણીમાં બેઠક સંખ્યામાં કે મતની ટકાવારીમાં ભાજપ દરેક પ્રકારના રેકોર્ડ...

ત્રણ દાયકા પછી ત્રિપાંખીયો જંગ

- તો, થઇ જાવ તૈયાર. લોકશાહીમાં ચૂંટણી એ સૌથી મોટો તહેવાર ગણાય છે અને ગુજરાતમાં એ તહેવારની ઉજવણીની ઘડીઓ ગણાઇ ચૂકી છે. ડીસેમ્બર , 2017માં પાટીદાર અનામત આંદોલનના ઓછાયા...

‘આપ’ કા ક્યા હોગા જનાબેઆલી?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દર વખતે નોર્મલી ચર્ચા એવી થતી હોય છે કે આ વખતે ભાજપની બેઠક વધશે કે ઘટશે? મોદી અને અમિત શાહ છેલ્લી ઘડીએ કેવા દાવ મારશે? કોંગ્રેસનો...

કેજરીવાલ પછી રાહુલની જનતાને ‘ચૂંટણી’નાં વચનોની લહાણી

અમદાવાદઃ કોંગ્રેસના રાહુલ ગાંધી હાલ અમદાવાદના પ્રવાસે છે. તેમણે રિવરફ્રન્ટ આયોજિત સંકલ્પ સંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધ્યા હતા.તેમણે ભાજપ પર અનેક પ્રહાર કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે પક્ષના કાર્યકરોની લડાઈ...

રાહુલ ગાંધી રાજ્યમાં કોંગ્રેસના ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કરશે

અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણી આડે હવે માંડ થોડા મહિના બાકી છે, ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીપ્રચારમાં ઝુકાવ્યું છે. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓ રાજ્યની મુલાકાતે છે. તેઓ રાજ્યમાં...

જનતાને રૂ. 10 લાખ સુધીની સારવાર મફતઃ...

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગવા માંડ્યાં છે, ત્યારે રાજકીય પક્ષોએ મતદારોને આકર્ષવાના પ્રયાસ તેજ કરી દીધા છે. કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આરોગ્ય ક્ષેત્રે મહત્વની જાહેરાત કરી છે....

ગહેલોતનું રાજ્યમાં ‘રાજસ્થાનનું મોડલ’ લાગુ કરવાનું ચૂંટણી...

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિના રહ્યા છે, ત્યારે આપ પાર્ટી પછી કોંગ્રેસે પણ મતદારોને આકર્ષવાના પ્રયાસ કરવા માંડ્યા છે. કોંગ્રેસે ચૂંટણીના નિરીક્ષકો રાજ્યસભાના સાંસદ કે. સી....

શું ગુજરાતમાં હવે કોંગ્રેસનો ધી-એન્ડ?

સુપ્રસિધ્ધ વાર્તાકાર ધૂમકેતુની અત્યંત જાણીતી વાર્તા વિનિપાતનું એક છેલ્લું વાક્ય ખૂબ જાણીતું છે કે, પડે છે ત્યારે સઘળું પડે છે... વાર્તામાં જો કે આ વાક્ય જૂદા સંદર્ભમાં લખાયું છે, પણ...

દારૂકાંડમાં જવાબદારો સામે આકરાં પગલાં લેવાશેઃ સરકાર

અમદાવાદઃ ધંધુકા અને બોટાદના બરવાળા તાલુકામાં રોજિદ ગામમાં માદક દ્રવ્યોનું સેવન કરવાને કારણે ઘણા લોકો અસરગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક ધોરણે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં...

લઠ્ઠાકાંડમાં 29 હોમાયાઃ કોંગ્રેસ પરિવારોને સાંત્વના પાઠવશે

અમદાવાદઃ રાજ્યમાંમાં ફરી એક વાર લઠ્ઠાકાંડ થયો છે. બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો વધીને 29 થયો છે. બરવાડા પોલીસે આ લઠ્ઠાકાંડ કેસમાં 13થી વધુ લોકોની ધરપકડ કરી છે. જોકે...