Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ન્યૂ ટાઉન કોલકાતા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં બાઈક-ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે. તે પ્રસંગે વન-મેન ટેક્સીના ડ્રાઈવરો સાથે રવાના થતા નજરે પડે છે. વન-મેન ટેક્સી સંબંધિત વિસ્તારમાં દરરોજ સવારે 8થી રાતે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. આ સેવા વન-મેન ટેક્સી તરીકે પણ ઓળખાય છે. આ સેવામાં સવારી કરનારે પહેલા બે કિલોમીટરની સફર માટે રૂ. 20 ચૂકવવાના હોય છે અને ત્યારબાદ પ્રત્યેક કિલોમીટર દીઠ પાંચ રૂપિયા ચૂકવવાના હોય છે. વેઈટિંગ ચાર્જ પ્રતિ સેકંડ 1-પૈસા છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS