Tag: UAE
યૂએઈમાંથી આવતા પ્રવાસીઓ માટે નવી ટ્રાવેલ-ગાઈડલાઈન્સ
મુંબઈઃ દુબઈસહિત સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માંથી મુંબઈ આવનાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ કોરોનાવાઈરસને લગતી નવી વિશેષ પ્રવાસ-માર્ગદર્શિકા જાહેર કરી છે.
આ SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) અનુસાર, યૂએઈમાંથી આવતા...
વાઇબ્રન્ટ સમીટ પહેલાં દુબઈમાં 19 MoU થયા
ગાંધીનગરઃ દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ અંતર્ગત રાજ્યના મુખ્ય પ્રધાન ગઈ કાલે સવારે દુબઈ પહોંચ્યા હતા. દુબઇની દ્વિ-દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આયોજિત રોડ-શોમાં અગ્રણી...
યૂએઈમાં શુક્રવારે અડધો-દિવસ કામ ચાલુ રખાશે; શનિ-રવિ-રજા
દુબઈઃ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)ના શાસકોએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેણે આવતા વર્ષના આરંભથી સાડા ચાર-દિવસના કામકાજના સપ્તાહ અને દર શનિવાર-રવિવારે સાપ્તાહિક રજાની પદ્ધતિ ફરી લાગુ કરવાનું નક્કી...
PM મોદી નવા વર્ષે UAEથી વિદેશ પ્રવાસનો...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા વર્ષે જાન્યુઆરીમાં સંયુક્ત આરબ અમિરાત (UAE)ની મુલાકાત લેશે, જે વર્ષ 2022માં તેમનો પહેલો વિદેશ પ્રવાસ હશે. આ પહેલાં વડા પ્રધાન મોદી ગયા...
રિલાયન્સની પેટા કંપની UAE T20 લીગમાં ટીમ...
મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.એ તેની સબસિડિયરી કંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિ. (RSBVL) વતી જાહેરાત કરી હતી કે કંપનીએ અમિરાત ક્રિકેટ બોર્ડની આગામી સંયુક્ત આરબ અમિરાતની T20 લીગમાં એક...
ચેમ્પિયન્સ ઓસ્ટ્રેલિયાને ઈનામમાં મળ્યા રૂ.13 કરોડ
દુબઈઃ ગઈ કાલે ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 8-વિકેટથી હરાવીને T20 વર્લ્ડ કપ-2021 જીતનાર ઓસ્ટ્રેલિયાની ટીમને ઈનામી રકમના રૂપમાં રૂ.13 કરોડ 10 લાખ મળ્યા છે. (આમાં રૂ. 11.9 કરોડ સ્પર્ધા જીતવા...
‘દુબઈ એર શો’માં ભાગ લેવા પહોંચી ગયા...
(તસવીર સૌજન્યઃ @SpokespersonMoD, @HALHQBLR, @PRODefNgp)
IPLમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારની NZ સામેની T20-મેચમાં...
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)માં ઋતુરાજ ગાયકવાડ, વેંકટેશ ઐયર, હર્ષલ પટેલ અને અવેશ ખાનના શાનદાર દેખાવને કારણે તેમને 16 ખેલાડીઓની ભારતીય ટીમમાં સમાવવામાં આવ્યા છે, જે ન્યુ...
UAE: નવા કાયદામાં બિનમુસ્લિમોને લગ્ન, તલાકની છૂટ
અબુ ધાબીઃ ખાડી ક્ષેત્રના બે મોટા અને પ્રભાવશાળી મુસ્લિમ દેશો સતત તેમના કાયદાઓમાં ફેરફાર કરી રહ્યા છે અને બિનમુસ્લિમો માટે દેશને સાનુકૂળ બનાવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં સાઉદી...
કોહલીના સાથીઓ પાકિસ્તાનીઓને ‘હોમ એડવાન્ટેજ’ મેળવતા રોકી...
દુબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે પણ ક્રિકેટ મુકાબલો થાય છે ત્યારે લોકોના દિલની ધડકન વધી જાય છે. આજે દુબઈમાં દર્શકોથી ખચાખચ ભરેલા દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને કટ્ટર હરીફ...