Home Tags UAE

Tag: UAE

મોદી G7 સંમેલનમાં હાજરી આપવા જર્મની જશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ જ મહિને જર્મની અને યૂએઈની મુલાકાતે જશે. ‘ગ્રુપ ઓફ સેવન’ (G7) સમૂહના દેશોના વડાઓના શિખર સંમેલનમાં હાજરી આપવા મોદી 26-27 જૂને જર્મની...

યૂએઈના શેખના નિધનને પગલે IIFA-એવોર્ડ્સ સમારોહ મુલતવી

અબુ ધાબીઃ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)ના પ્રમુખ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહ્યનના અવસાનને કારણે આ વર્ષનો આઈફા (ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી) એવોર્ડ્સ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. આ...

અદાણી ગ્રુપે મેળવ્યા યૂએઈ-T20-લીગ સ્પર્ધાના ફ્રેન્ચાઈઝ

મુંબઈઃ અદાણી ગ્રુપની પેટાકંપની અદાણી સ્પોર્ટ્સલાઈને ફ્રેન્ચાઈઝ ક્રિકેટમાં પ્રવેશ કર્યો છે. તેણે યૂએઈ T20 લીગ ક્રિકેટ સ્પર્ધામાં ટીમની માલિકી તથા તેના સંચાલનના અધિકાર હાંસલ કર્યા છે. ભારતની આઈપીએલની જેમ...

યૂએઈ, સિંગાપોરના સેન્સરબોર્ડે ‘કશ્મીર ફાઈલ્સ’ને પાસ કરી

મુંબઈઃ દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની હાલમાં જ ભારતમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ને સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ) અને સિંગાપોરમાં રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ બંને દેશના...

મિયાં માંશાનો દાવોઃ PM મોદી ઇસ્લામાબાદ જશે! 

ઇસ્લામાબાદઃ વડા પ્રધાન મોદી એક મહિનામાં પાકિસ્તાનની મુલાકાત કરશે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે પડદા પાછળ વાટાઘાટ જારી છે એવો ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને પાકિસ્તાનના અબજપતિ બિઝનેસમેન અને નિશાંત...

યૂએઈમાંથી આવતા પ્રવાસીઓ માટે નવી ટ્રાવેલ-ગાઈડલાઈન્સ

મુંબઈઃ દુબઈસહિત સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માંથી મુંબઈ આવનાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ કોરોનાવાઈરસને લગતી નવી વિશેષ પ્રવાસ-માર્ગદર્શિકા જાહેર કરી છે. આ SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) અનુસાર, યૂએઈમાંથી આવતા...

વાઇબ્રન્ટ સમીટ પહેલાં દુબઈમાં 19 MoU થયા

ગાંધીનગરઃ દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ અંતર્ગત રાજ્યના મુખ્ય પ્રધાન ગઈ કાલે સવારે દુબઈ પહોંચ્યા હતા. દુબઇની દ્વિ-દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આયોજિત રોડ-શોમાં અગ્રણી...

યૂએઈમાં શુક્રવારે અડધો-દિવસ કામ ચાલુ રખાશે; શનિ-રવિ-રજા

દુબઈઃ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)ના શાસકોએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેણે આવતા વર્ષના આરંભથી સાડા ચાર-દિવસના કામકાજના સપ્તાહ અને દર શનિવાર-રવિવારે સાપ્તાહિક રજાની પદ્ધતિ ફરી લાગુ કરવાનું નક્કી...

PM મોદી નવા વર્ષે UAEથી વિદેશ પ્રવાસનો...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા વર્ષે જાન્યુઆરીમાં સંયુક્ત આરબ અમિરાત (UAE)ની મુલાકાત લેશે, જે વર્ષ 2022માં તેમનો પહેલો વિદેશ પ્રવાસ હશે. આ પહેલાં વડા પ્રધાન મોદી ગયા...

રિલાયન્સની પેટા કંપની UAE T20 લીગમાં ટીમ...

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.એ તેની સબસિડિયરી કંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિ. (RSBVL) વતી જાહેરાત કરી હતી કે કંપનીએ અમિરાત ક્રિકેટ બોર્ડની આગામી સંયુક્ત આરબ અમિરાતની T20 લીગમાં એક...