Home Tags UAE

Tag: UAE

સાડા ચાર મહિના બાદ IPL-2021નો આજથી પુનઃઆરંભ

દુબઈઃ ભારતમાં કોરોનાવાઈરસની બીજી લહેરને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 2021 મોસમને સસ્પેન્ડ કરી દેવાયાના સાડા ચાર મહિના બાદ આ મોસમનો બીજો તબક્કો આજથી સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં શરૂ...

કેપ્ટને પાકને ‘શાંતિદૂત’ કહ્યોઃ લોકોની પ્રતિક્રિયા- આતંક...

ઇસ્લામાબાદઃ ન્યુ ઝીલેન્ડ ક્રિકેટ ટીમે શુક્રવારે પાકિસ્તાનના રાવલપિંડીમાં વનડે સિરીઝની પહેલી મેચ શરૂ થવાના ઠીક પહેલાં સુરક્ષાનો હવાલો આપતાં પ્રવાસ રદ કર્યો હતો, જે પછી ફરી આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની...

ડુ પ્લેસિસ, બ્રાવો તાહિર CSKમાં જોડાવા અબુ-ધાબી...

દુબઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ, ઓલ રાઉન્ડર ડ્વેઇન બ્રાવો અને સ્પિનર ઇમરાન તાહિર અબુ ધાબી પહોંચીને ટીમના બાયો બબલ સાથે જોડાઈ ગયા છે. કેરિબિયન પ્રીમિયર...

ક્રિકેટરસિયાઓ યૂએઈના સ્ટેડિયમોમાં-બેસીને IPL-2021 મેચો જોઈ શકશે

મુંબઈઃ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં રમાનાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)-2021ના બીજા ચરણની મેચોને ક્રિકેટરસિયાઓ સ્ટેડિયમમાં બેસીને જોઈ શકશે. વિવો-આઈપીએલ-2021ની બીજા ચરણની મેચોનો આરંભ 19 સપ્ટેમ્બરથી થશે. પહેલી મેચમાં વર્તમાન...

ધોનીએ ઓફર-સ્વીકારી એટલે ખુશી થઈઃ જય શાહ

અમદાવાદઃ આવતી 17 ઓક્ટોબરથી ઓમાન અને યૂએઈમાં રમાનાર ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા માટે ભારતીય ટીમની ઘોષણા કરી દેવામાં આવી છે. વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ટીમના માર્ગદર્શક (મેન્ટર) તરીકે ભૂતપૂર્વ...

સ્ટેડિયમોનો ઉપયોગ માત્ર ક્રિકેટ માટે કરશે તાલિબાન

કાબુલઃ અફઘાનિસ્તાનમાંથી વિદેશી સૈન્યોની રવાનગી થઈ ગઈ છે અને કટ્ટરવાદી ઈસ્લામી સંગઠન તાલિબાને દેશ પર સંપૂર્ણપણે અંકુશ મેળવી લીધો છે. તાલિબાનોએ નક્કી કર્યું છે કે દેશના સ્ટેડિયમોનો ઉપયોગ હવેથી...

સુંદરને હાથની આંગળીમાં ઈજા; IPL-2021ના દ્વિતીય-ચરણમાંથી બહાર

બેંગલુરુઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2021ની મોસમના દ્વિતીય ચરણના આરંભ પૂર્વે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમને મોટો ફટકો પડ્યો છે. એનો ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર આંગળીમાં ઈજા થવાથી આ ચરણમાં રમી...

અફઘાનિસ્તાનની ટીમ શ્રીલંકા સામે રમવા રસ્તા માર્ગે...

કાબુલઃ તાલિબાને કબજો કર્યા પછી અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમનો શ્રીલંકા પ્રવાસ જોખમમાં છે. જોકે હવે બોર્ડે આ સિરીઝ બચાવવા માટે એક મોટું પગલું લીધું છે. અફઘાનિસ્તાનનું એરપોર્ટ હાલ અમેરિકાના કબજામાં...

ધોની બન્યો રોકસ્ટારઃ કરી ધમાકેદાર એક્ટિંગ

દુબઈઃ 19 સપ્ટેમ્બરથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ-2021) ક્રિકેટ સ્પર્ધાની 14મી આવૃત્તિના દ્વિતીય ચરણનું આયોજન કરાશે. પહેલા હાફમાં ભારતમાં 29 મેચો રમાઈ હતી, પણ કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો થવાને કારણે સ્પર્ધાને...

UAEએ ઇન્ડિગોની ફ્લાઇટો પર એક-સપ્તાહ પ્રતિબંધ મૂક્યો

અબુ ધાબીઃ સંયુક્ત આરબ અમિરાતે (UAEએ) ઇન્ડિગોની ફ્લાઇટો પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉદ્યોગનાં આંતરિક સૂત્રોએ આરોપ લગાવ્યો હતો કે એરલાઇનના કેટલાક યાત્રીઓએ UAEમાં પ્રવેશવા માટે યાત્રા પરીક્ષણના માપદંડોનું...