Home Tags ISRO

Tag: ISRO

PSLV-C52 રોકેટનું અવકાશગમન સફળ રહ્યું: ‘ઈસરો’ની સિદ્ધિ

ચેન્નાઈઃ ભારતની અવકાશ સંશોધન સંસ્થા – ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નાં વૈજ્ઞાનિકોએ હાથ ધરેલું વર્ષ 2022નું પહેલું મિશન આજે સફળ રહ્યું છે. દેશના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ EOS-04 તથા અન્ય...

‘ઈસરો’ના વર્ષ-2022ના પ્રથમ અવકાશ મિશનનું કાઉન્ટડાઉન શરૂ

ચેન્નાઈઃ ભારતની અવકાશ સંશોધન સંસ્થા – ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (EOS-04) નામક દેશના રડાર ઈમેજિંગ સેટેલાઈટ RISAT-1Aને અવકાશમાં તરતો મૂકવા માટે PSLV-C52 રોકેટને સજ્જ કરવાની...

ઇસરોએ ચાર દેશોના સેટેલાઇટ્સ લોન્ચ કરવા છ...

નવી દિલ્હીઃ ઇસરોએ 2021થી 2023 દરમ્યાન વિદેશી સેટેલાઇટ્સ લોન્ચ કરવા માટે ચાર દેશો સાથે સમજૂતી કરી છે. ઇસરોને આ સેટેલાઇટ્સ લોન્ચ કરવા માટે કરોડો રૂપિયાની કમાણી પણ થઈ છે,...

IITGNના પ્રો. મિશેલ ડેનિનોની NSCના સભ્ય તરીકે...

ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-ગાંધીનગર (IITGN)ના વિઝિટિંગ પ્રોફેસર મિશેલ ડેનિનોને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક્સ (NCFs)ના વિકાસ માટે નેશનલ સ્ટિરિંગ કમિટી (NSC)ના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રાલય દ્વારા...

‘ચંદ્રયાન-2’એ ચંદ્રમાની ધરતી પર પાણીનો-બરફ શોધી કાઢ્યો

બેંગલુરુઃ ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ચંદ્રયાન-2 અવકાશયાને ચંદ્રમાની ધરતીના જે ભાગમાં કાયમ અંધારું જ રહે છે ત્યાં પાણીનો બરફ હોવાનું શોધી કાઢ્યું છે. ચંદ્રયાન-2...

સેટેલાઈટનું એન્જિન બગડતાં ઈસરોનું મિશન અધૂરું રહ્યું

શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ): અવકાશમાંથી પૃથ્વી પર નિરીક્ષણ રાખવાના હેતુથી બનાવવામાં આવેલા સેટેલાઈટ EOS-03ને લોન્ચ કરવામાં ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ને આજે સફળતા મળી નથી. સંસ્થાએ...

ગૂગલ મેપ સાથે હરીફાઈ કરશે ‘મેપમાયઈન્ડિયા-ઈસરો’નું જોડાણ

નવી દિલ્હીઃ ભારતની કેન્દ્ર સરકારસંચાલિત અગ્રગણ્ય અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) અને દેશની જાણીતી નેવિગેશન ટેક્નોલોજી સોલ્યૂશન્સ પ્રોવાઈડર કંપની ‘મેપમાયઈન્ડિયા’એ જાહેરાત કરી છે કે તેઓ ભારતનું...

ભારતનો 42મો કમ્યુનિકેશન સેટેલાઈટ CMS-1 સફળતાપૂર્વક લોન્ચ

શ્રીહરિકોટાઃ ભારતે ગુરુવારે 42મા કોમ્યુનિકેશન સેટેલાઇટ CMS-01 (જીસેટ-12R)ને પાઠ્યપુસ્તકની શૈલીમાં જિયોસિન્ક્રોનસ ટ્રાન્સફરને ભ્રમણ કક્ષા સફળતાપૂર્વક મૂકવામાં આવ્યો હતો. સાત વર્ષની લાઇફ ધરાવતા ભારતના બ્રાન્ડ નવા કોમ્યુનિકેશન ઉપગ્રહ CMS-01 સેટેલાઇટ...

ઇસરોએ PSLV-C49થી 10 ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યા

શ્રીહરિકોટાઃ ઇસરોએ PSLV-C49એ શનિવારે 10 ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મૂક્યા હતા. આમાં ભારતના નવીનતમ ભૂ-પર્યવેક્ષણ ઉપગ્રહ EOS-01 અને ગ્રાહકોના નવ અન્ય ઉપગ્રહો સામેલ છે. એમને પ્રક્ષેપણ પછી સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા...