Tag: Fourth Wave
કોરોનાની ચોથી લહેરઃ ચીનમાં 26 શહેરોમાં લોકડાઉન
બીજિંગઃ ચીનમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના નવા 6,074 કેસ નોંધાયા છે. નવા ચેપને કારણે 20 જણના મૃત્યુ થયાનો પણ નેશનલ હેલ્થ કમિશને અહેવાલ આપ્યો છે. તમામ મરણ દેશના આર્થિક પાટનગર...
‘ભારતમાં કોરોનાની ચોથી લહેર આવી નથી’
નવી દિલ્હીઃ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (આઈસીએમઆર) સંસ્થાએ જાણકારી આપી છે કે તાજેતરની વિગતો પરથી એવો નિર્દેશ મળતો નથી કે દેશમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીની ચોથી લહેર શરૂ થઈ...
કોરોનાની ચોથી-લહેર દાંત-પેઢાં પર આક્રમણ કરી શકે
મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીનો એક નવો પ્રકાર (વેરિઅન્ટ) ફેલાયો છે. ચીન, તાઈવાનન જેવા પડોશી દેશોમાં આ વેરિઅન્ટને કારણે કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. આને કારણે ભારતીયોને માથે પણ...
કોરોનાના હાઇબ્રિડ વેરિયેન્ટથી ચોથી લહેરનું જોખમ?: WHO
નવી દિલ્હીઃ કોરોના વાઇરસના હાઇબ્રિડ વેરિયેન્ટ અથવા બે અલગ-અલગ વાઇરસના એક વેરિયેન્ટને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) સજાગ થઈ ગયું છે. એ ઝીણવટભરી દેખરેખ રાખી રહી છે. WHOનું કહેવું...
અમેરિકામાં કોરોનાની ચોથી લહેરઃ વધારે લોકડાઉનની સંભાવના
વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના ઓમિક્રોન વેરિઅન્ટના પેટા-વેરિઅન્ટ BA.2ના આશરે 35 ટકા નવા કેસ નોંધાતાં ચિંતા પ્રસરી ગઈ છે. દર અઠવાડિયે ટકાવારી વધી રહી છે. બે અઠવાડિયામાં ચેપગ્રસ્તોની સંખ્યા...
ચોથી લહેરને રોકવા ગટરના પાણીનું સેમ્પલિંગ જરૂરીઃ...
નવી દિલ્હીઃ દેશમાં ચોથી લહેરની ચર્ચા તેજ થઈ ગઈ છે. નિષ્ણાતોના મતે જૂનમાં ચોથી લહેર આવવાની આશંકા છે. અમે આવનારા થોડા દિવસોમાં ગટરના પાણીનું સેમ્પલિંગ કરીશું. એનાથી કોરોના વાઇરસને...
ઓમિક્રોનના નવા વેરિયેન્ટ BA.2થી ચોથી લહેર આવશે?
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસ ભલે ક્રમશઃ ઘટી રહ્યા હોય, પણ એનું જોખમ હજી ઘટ્યું નથી. ઓમિક્રોનના નવા સબ વેરિયેન્ટ BA.2ને કારણે હજી ટેન્શન બનેલું છે. કેટલાક...
મધ્ય-પૂર્વના દેશોમાં કોરોનાની ચોથી લહેરનો કહેર
જિનિવાઃ કોરોના વાઇરસના ડેલ્ટા વેરિયેન્ટ હાલ વિશ્વના કેટલાક દેશોમાં ભારે ઝડપથી પ્રસરી રહ્યો છે. નિષ્ણાતો અનુસાર કોરોનાના નવા વેરિયેન્ટ ઘણો સંક્રમક છે. હાલ મધ્ય-પૂર્વના દેશોમાં કોરોના વાઇરસની ચોથી લહેર...
સરકાર ત્રીજી-ચોથી લહેર સામે તૈયાર રહેઃ હાઇકોર્ટ
અમદાવાદઃ કોરોનાના કેસમાં ઘટાડા પછી સરકારે હવે રસીકરણ પર ભાર આપવાની જરૂર છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને કેટલીક સલાહ આપવામાં આવી ગઈ છે. આવી એક સલાહ છે સ્પોટ...