Home Tags Australia

Tag: Australia

PM મોદીની અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ બાઇડન સાથે મુલાકાત...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન 24 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરશે. બાઇડનને 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપ્રમુખના શપથ લીધા હતા. એ પછી બંને દિગ્ગજ નેતાઓની...

ગુપ્ત રીતે દાન લીધું; ઓસ્ટ્રેલિયાના પ્રધાનનું રાજીનામું

કેનબેરાઃ પોતાના અંગત કેસની ફી ચૂકવવા માટે નાણાં ઊભાં કરવા એક ગુપ્ત સ્રોત તરફથી દાનની રકમ સ્વીકાર્યાની કબૂલાત કર્યા બાદ ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગ, વિજ્ઞાન અને ટેક્નોલોજી ખાતાના પ્રધાન ક્રિસ્ટિયન પોર્ટરે...

સ્ટેડિયમોનો ઉપયોગ માત્ર ક્રિકેટ માટે કરશે તાલિબાન

કાબુલઃ અફઘાનિસ્તાનમાંથી વિદેશી સૈન્યોની રવાનગી થઈ ગઈ છે અને કટ્ટરવાદી ઈસ્લામી સંગઠન તાલિબાને દેશ પર સંપૂર્ણપણે અંકુશ મેળવી લીધો છે. તાલિબાનોએ નક્કી કર્યું છે કે દેશના સ્ટેડિયમોનો ઉપયોગ હવેથી...

ભારતની 2036-2040માં ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે ઇચ્છા

નવી દિલ્હીઃ ઓલિમ્પિક ગેમ્સનો ઇતિહાસ 100 વર્ષનો જૂનો છે. ભારતમાં આ રમતોનું આયોજન ક્યારેય નથી, પરંતુ આ રમતોનું આયોજન કરવા માટે તૈયાર છે અને ભારતે 2036 અથવા 2040 પછીના...

ટીનેજર્સમાં ઝડપથી વધતી એનર્જી ડ્રિન્ક્સ લેવાની લત

નવી દિલ્હીઃ દેશના યુવાઓમાં કેફિનની લત સતત વધી રહી છે. સ્કૂલોમાં થયેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે. ભારતમાં બાળકોમાં પ્રતિ દિન કેફિન લેવાની માત્રા અમેરિકાનાં બાળકોથી બહુ...

ઈન્ડિયા આઈએનએક્સના પ્લેટફોર્મ પર ઈન્ટરનેશનલ સ્ટોક્સનું ટ્રેડિંગ...

મુંબઈઃ ગુજરાત સ્થિત ગિફ્ટ સિટી સ્થિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ સર્વિસીસ સેન્ટર (આઈએફએસસી)માં આવેલા ઈન્ડિયા આઈએનએક્સે જાહેર કર્યું છે કે તે તેની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી ઈન્ડિયા આઈએનએક્સ ગ્લોબલ એક્સેસ આઈએફએસસી લિમિટેડ...

ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવી મહિલા હોકી-ટીમ ઓલિમ્પિક સેમી-ફાઈનલમાં

ટોક્યોઃ અહીં રમાતી ઓલિમ્પિક ગેમ્સમાં આજે 11મા દિવસે મહિલા હોકી રમતમાં ગુરજીતકૌરનાં ગોલની મદદથી ભારતે ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવી દીધું છે અને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે....

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બે સપ્તાહ લોકડાઉન, કડક નિયંત્રણો

મેલબોર્નઃ કોરોના વાઇરસ સામે જંગ જીતી ચૂકેલા દેશોમાં ફરી એક વાર લોકડાઉનનું સંકટ આવ્યું છે. વાઇરસના વધુ સંક્રમિત ડેલ્ટા વેરિયેન્ટના વધતા કેસોને કારણે ફરીથી લોકડાઉન લગાવવું પડ્યું છે. સામાન્ય...

નેસ્લેનો 60% ફૂડ-પોર્ટફોલિયો અનહેલ્થીઃ કંપનીનો દસ્તાવેજમાં સ્વીકાર

નવી દિલ્હીઃ નેસ્લે હવે ડેમેજ કન્ટ્રોલ મોડમાં છે, કેમ કે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એના 60 ટકાથી વધુ ફૂડ પોર્ટફોલિયો અનહેલ્થી છે. જોકે કંપનીએ કહ્યું છે કે...

ભારતથી આવતા પેસેન્જરો પર ઓસ્ટ્રેલિયામાં કામચલાઉ પ્રતિબંધ

મેલબોર્નઃ ભારતમાં કોરોનાનો કહેર જોતાં કેટલાય દેશોએ ટ્રાવેલ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી મેથી 14 મે સુધી ભારતથી આવનારા પેસેન્જરો પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂકી દીધો છે....