Home Tags Australia

Tag: Australia

24-વર્ષે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન ક્રિકેટને બળ મળે એવા સમાચાર છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે આવતા વર્ષે માર્ચ-એપ્રિલમાં પોતાની ટીમને પાકિસ્તાનમાં સંપૂર્ણ સ્તરના પ્રવાસે (પૂરી સિરીઝ રમવા) મોકલવા સહમતી દર્શાવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ...

ઓસ્ટ્રેલિયાએ કોવેક્સિન-રસીને માન્યતા આપી; ભારતીય પ્રવાસીઓને રાહત

કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાની સરકારે જાહેરાત કરી છે કે ભારતની સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવેક્સિનને માન્યતા આપવાનો તેણે નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયા સરકારના આ નિર્ણયને લીધે કોરોના-રસીકરણ માટે ભારત સરકારે...

નેવી પરમાણુ, ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીનનો ઉપયોગ કરશે

નવી દિલ્હીઃ નેવીએ પરમાણુ સબમરીનનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં- એવી ચાલી રહેલી ચર્ચા દરમ્યાન સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય નેવીએ નિર્ણય લીધો છે કે નૌસેના...

કોરોનાનો ડરઃ વિદેશી-પર્યટકોને ઓસ્ટ્રેલિયામાં 2022 સુધી નો-એન્ટ્રી

કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને આજે જાહેરાત કરી છે કે વિદેશી પ્રવાસીઓને આવતા વર્ષના આરંભ સુધી એમના દેશમાં પ્રવેશ આપવામાં નહીં આવે. એ પછી પણ, વિદેશી પર્યટકોને પરવાનગી...

ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સદી ફટકારનાર સ્મૃતિ મંધાના પહેલી ભારતીય-મહિલા

ક્વીન્સલેન્ડઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરો વચ્ચે અહીંના કરારા ઓવલ મેદાન પર ગુલાબી રંગના બોલથી પહેલી જ વાર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે મેચના બીજા દિવસે ભારતની ઓપનર...

PM મોદીની અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ બાઇડન સાથે મુલાકાત...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન 24 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરશે. બાઇડનને 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપ્રમુખના શપથ લીધા હતા. એ પછી બંને દિગ્ગજ નેતાઓની...

ગુપ્ત રીતે દાન લીધું; ઓસ્ટ્રેલિયાના પ્રધાનનું રાજીનામું

કેનબેરાઃ પોતાના અંગત કેસની ફી ચૂકવવા માટે નાણાં ઊભાં કરવા એક ગુપ્ત સ્રોત તરફથી દાનની રકમ સ્વીકાર્યાની કબૂલાત કર્યા બાદ ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગ, વિજ્ઞાન અને ટેક્નોલોજી ખાતાના પ્રધાન ક્રિસ્ટિયન પોર્ટરે...

સ્ટેડિયમોનો ઉપયોગ માત્ર ક્રિકેટ માટે કરશે તાલિબાન

કાબુલઃ અફઘાનિસ્તાનમાંથી વિદેશી સૈન્યોની રવાનગી થઈ ગઈ છે અને કટ્ટરવાદી ઈસ્લામી સંગઠન તાલિબાને દેશ પર સંપૂર્ણપણે અંકુશ મેળવી લીધો છે. તાલિબાનોએ નક્કી કર્યું છે કે દેશના સ્ટેડિયમોનો ઉપયોગ હવેથી...

ભારતની 2036-2040માં ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે ઇચ્છા

નવી દિલ્હીઃ ઓલિમ્પિક ગેમ્સનો ઇતિહાસ 100 વર્ષનો જૂનો છે. ભારતમાં આ રમતોનું આયોજન ક્યારેય નથી, પરંતુ આ રમતોનું આયોજન કરવા માટે તૈયાર છે અને ભારતે 2036 અથવા 2040 પછીના...

ટીનેજર્સમાં ઝડપથી વધતી એનર્જી ડ્રિન્ક્સ લેવાની લત

નવી દિલ્હીઃ દેશના યુવાઓમાં કેફિનની લત સતત વધી રહી છે. સ્કૂલોમાં થયેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે. ભારતમાં બાળકોમાં પ્રતિ દિન કેફિન લેવાની માત્રા અમેરિકાનાં બાળકોથી બહુ...