Home Tags Australia

Tag: Australia

વિજેતા ટીમ ઈન્ડિયાને ક્રિકેટબોર્ડ તરફથી રૂ.પાંચ-કરોડનું ઈનામ

મુંબઈઃ આજે બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયાને ચોથી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચમાં 3-વિકેટથી હરાવીને ભારતે સિરીઝ 2-1થી જીતી લીધા બાદ અજિંક્ય રહાણે અને એના સાથીઓ, ખાસ કરીને લડાયક બેટિંગ કરનાર વિકેટકીપર...

બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીત

 બ્રિસ્બેનઃ ભારતે બ્રિસ્બેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયાના ગાબા મેદાનમાં હરાવીને ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે. બ્રિસ્બેનમાં 33 વર્ષથી ઓસ્ટ્રેલિયાએ નથી હાર્યું. ઓસ્ટ્રેલિયા સામે આ નિર્ણાયક મેચમાં ભારતે...

બ્રિસ્બેન-ટેસ્ટ, સિરીઝ જીતવા ભારત સામે 328-રનનો ટાર્ગેટ

બ્રિસ્બેનઃ ફાસ્ટ બોલરો મોહમ્મદ સિરાજ (73 રનમાં પાંચ વિકેટ) અને શાર્દુલ ઠાકુર (61 રનમાં ચાર વિકેટ)ની ઘાતક બોલિંગને કારણે ભારત અહીં ચોથી ટેસ્ટ મેચમાં આજે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાનો બીજો...

ઓસ્ટ્રેલિયા સામે ચોથી-ટેસ્ટઃ સુંદર-ઠાકુરની લડતને સેહવાગે બિરદાવી

બ્રિસ્બેનઃ 7મા અને 8મા નંબરે આવેલા – ઓફ્ફસ્પિનર વોશિંગ્ટન સુંદર અને ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે એમનું બેટિંગ કૌશલ્ય બતાવી, લડત આપીને અહીં ઓસ્ટ્રેલિયા સામે રમાતી ચોથી અને સિરીઝની આખરી...

કેન્દ્રીય પ્રધાને હનુમા વિહારીને ‘ક્રિકેટનો હત્યારો’ કહ્યો

મુંબઈઃ સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ટોચના પાંચ બેટ્સમેનો આઉટ થઈ ગયા બાદ ભારત માટે જીતની આશા ઘણી ઓછી થઈ ગઈ હતી. છેવટે હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિન...

જાડેજાને સિડનીમાં અંગૂઠા પર સર્જરી કરાવવી પડી

સિડનીઃ મેલબર્ન અને સિડનીમાં રમાઈ ગયેલી ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટ મેચમાં ભારતની ટીમ માટે ખૂબ ઉપયોગી બનેલો બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો છે અને બ્રિસ્બેનમાં ચોથી અને સિરીઝની...

રોહિત-શુભમનની જોડીએ ઓસ્ટ્રેલિયામાં કરી બતાવી એક કમાલ

સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસકર ટ્રોફી માટે અહીં ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે બીજા દિવસની રમતને અંતે ભારતે તેના પહેલા દાવમાં બે વિકેટ ગુમાવીને 96...

પિતાની યાદ આવતાં રડવું આવી ગયું: સિરાજ

સિડનીઃ આજે અહીંના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા સામે શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ મેચના આરંભ પૂર્વે રાષ્ટ્રગીત વગાડાયું ત્યારે રડી પડેલા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે કહ્યું કે...

રાષ્ટ્રગીત ગાતી વખતે બોલર સિરાજ રડી પડ્યો

સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે અહીં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચ શરૂ થઈ છે. મેચના આરંભ પૂર્વે પરંપરા મુજબ મેદાન પર બંને ટીમના ખેલાડીઓની ઉપસ્થિતિમાં...