Home Tags Maharashtra Navnirman Sena

Tag: Maharashtra Navnirman Sena

રાજ ઠાકરેના 50મા જન્મદિવસ નિમિત્તે મુંબઈગરાંઓને ડિસ્કાઉન્ટમાં મળ્યું પેટ્રોલ-ડિઝલ

મુંબઈ - મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ આજે એમનો 50મો જન્મદિવસ અનોખી સ્ટાઈલમાં ઉજવ્યો. પક્ષના એક પ્રવક્તાએ કહ્યું કે ઠાકરેએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન જેવી તૈયાર કરાયેલી એક વિશેષ કેક...

રાજ ઠાકરેના જન્મદિવસે મનસે પાર્ટી આપશે લોકોને પેટ્રોલ-ડિઝલમાં 4 રૂપિયાની છૂટ

મુંબઈ - મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેનો આવતી 14 જૂને જન્મદિવસ છે. એ દિવસે રાજ પોતાનો 50મો જન્મદિવસ ઉજવશે. એમના જન્મદિવસને એમની પાર્ટી એક યાદગાર અવસર બનાવવાની છે....

પાકિસ્તાનમાંથી આયાત કરાયેલી ખાંડ નવી મુંબઈમાં વેચવા સામે ‘મનસે’ પાર્ટીની ચેતવણી

મુંબઈ - મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીએ પાકિસ્તાનમાંથી આયાત કરવામાં આવેલી ખાંડ નવી મુંબઈની બજારમાં વેચવામાં આવે અને એનું વિતરણ કરાય એની સામે આજે વિરોધ નોંધાવ્યો છે. રાજ ઠાકરેની આગેવાની હેઠળની...

મનસે પાર્ટીના કાર્યકર્તાઓએ થાણેમાં બુલેટ ટ્રેનનું કામ અટકાવ્યું

મુંબઈ - મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના કાર્યકર્તાઓએ આજે પડોશના થાણે જિલ્લાના દિવા ગામ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સર્વેના કામકાજ માટે ગયેલા સરકારી અધિકારીઓ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. એમણે દેખાવો...

રાજનું રાજકારણઃ ‘મનસે’ પાર્ટીએ હવે ટાર્ગેટ બનાવ્યા ગુજરાતીઓને

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ હજી ગઈ કાલે રવિવારે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 'ગુજરાતલક્ષી' નીતિઓ વિશે આકરી ટીકા કર્યા બાદ એમની 'મનસે' પાર્ટીના કાર્યકર્તાઓએ આજે મુંબઈ અને...

મુંબઈમાં ઓલા, ઉબેરના ડ્રાઈવરો આજથી બેમુદત હડતાળ પર

મુંબઈ - ખાનગી કેબ કંપનીઓ ઓલા અને ઉબેરના ડ્રાઈવરો આજથી બેમુદત હડતાળ પર છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના ટેકાવાળા ટ્રાન્સપોર્ટ યુનિયન - મહારાષ્ટ્ર નવનિર્માણ વાહતુક સેનાની આગેવાની હેઠળ આ...

‘પદ્માવતી’ બાદ હવે ‘ટાઈગર ઝિંદા હૈ’ ફિલ્મ સપડાઈ છે રાજકીય વિવાદમાં

મુંબઈ - સલમાન ખાન અભિનીત મેગા-બજેટવાળી ફિલ્મ 'ટાઈગર ઝિંદા હૈ' રાજકીય વિવાદમાં સપડાઈ ગઈ છે. આ ફિલ્મ બે દિવસ પછી, એટલે કે 22 ડિસેમ્બરે રિલીઝ થવાનું નિર્ધારિત છે. રાજ ઠાકરેના...

શિવસેનાએ કરેલા દગાને નહીં ભૂલું: રાજ ઠાકરે

મુંબઈ - પોતાની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના છ નગરસેવકો પક્ષપલટો કરીને શિવસેનામાં જોડાઈ જતા મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ ધૂઆંપૂંઆ થઈ ગયા છે અને એવો આક્ષેપ કર્યો છે કે...

ફેરિયાઓના મામલે રેલવેતંત્રને રાજ ઠાકરેની ૧૫-દિવસની ડેડલાઈન

મુંબઈ - પશ્ચિમ રેલવેના લોકલ નેટવર્ક પરના સ્ટેશન એલફિન્સટન રોડના ફૂટઓવર બ્રિજ પર તાજેતરમાં 23 જણનો ભોગ લેનાર નાસભાગની દુર્ઘટના બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીએ આજે શહેરમાં 'સંતાપ મોરચો'...

મુંબઈમાં રેલવે સેવાઓ નહીં સુધારો ત્યાં સુધી બુલેટ ટ્રેન ચાલુ કરવા...

મુંબઈ - 23 નિર્દોષ રેલવે પ્રવાસીઓનું ચગદાઈને કરૂણ રીતે મોત નિપજવાની 29 સપ્ટેંબરના શુક્રવારે એલફિન્સ્ટન રેલવે સ્ટેશનના ફૂટઓવર બ્રિજ પર બનેલી દુર્ઘટના વિશે પ્રત્યાઘાત આપતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા...

WAH BHAI WAH