Home Tags Maharashtra Navnirman Sena

Tag: Maharashtra Navnirman Sena

ઉદ્ધવની સરકાર પર નજર રાખવા રાજ ઠાકરેએ...

મુંબઈ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીએ મહારાષ્ટ્ર માટે તેના છાયા પ્રધાનમંડળની આજે જાહેરાત કરી છે. એમાં પર્યટન મંત્રાલય પક્ષના પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને આપવામાં આવ્યું છે....

બાંગ્લાદેશી, પાકિસ્તાની ઘૂસણખોરો વિરુદ્ધ મુંબઈમાં રાજ ઠાકરેનું...

મુંબઈ - બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરો વિરુદ્ધ આદરેલી જોરદાર ઝુંબેશના ભાગરૂપે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના વડા રાજ ઠાકરેની આગેવાની હેઠળ આજે મુંબઈમાં વિરાટ મોરચો કાઢવામાં આવ્યો હતો. નાગરિકતા સુધારિત...

‘બાંગ્લાદેશીઓ ભારતમાંથી ચાલ્યા જાવ નહીં તો..’: મુંબઈમાં...

મુંબઈ - ભારતમાંથી ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ તેમજ આ બે દેશના ઘૂસણખોરો વિરુદ્ધ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીએ પોતાનું વલણ સખત બનાવ્યું છે. મુંબઈમાં આ મુદ્દે તે...

રાજ ઠાકરેના પુત્ર અમિતે રાજકારણમાં ઝંપલાવ્યું; MNSમાં...

મુંબઈ - મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના સ્થાપક-વડા રાજ ઠાકરેએ આજે એમની પાર્ટીના નવા ધ્વજનું અનાવરણ કર્યું હતું અને સાથોસાથ એક નવા ચહેરાને પાર્ટીમાં સામેલ કર્યો છે. આ નવા...

કન્ફર્મ્ડ થયું: આદિત્ય ઠાકરે મુંબઈમાં વરલીમાંથી વિધાનસભા...

મુંબઈ - મહારાષ્ટ્ર વિધાનસભાની આ વખતની ચૂંટણી વધારે રસપ્રદ બની ગઈ છે, કારણ કે ઠાકરે પરિવારમાંથી પહેલી જ વાર એક સભ્યએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. શિવસેના પક્ષના પ્રમુખ ઉદ્ધવ...

રાજ ઠાકરેને EDની નોટિસ; 22મી ઓગસ્ટે ઘરની...

મુંબઈ - એક કેસના સંબંધમાં 22 ઓગસ્ટના ગુરુવારે એક તપાસનીશ અધિકારી સમક્ષ હાજર થવાનું ફરમાન કરતી એક નોટિસ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) તરફથી આપવામાં...

રાજ ઠાકરેને મુંબઈમાં રેલી યોજવાની આખરે મહાપાલિકાએ...

મુંબઈ - બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી0એ આખરે રાજ ઠાકરેની આગેવાની હેઠળના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પક્ષને 23 એપ્રિલે મુંબઈના વડાલા ઉપનગરના કાલાચૌકી વિસ્તારના શહીદ ભગતસિંહ મેદાન ખાતે જાહેર રેલી યોજવાની...

મોદી-ભાજપની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન બીજે દોરવા...

મુંબઈ - મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના સ્થાપક પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું છે કે એમને એવું લાગે છે કે લોકસભાની ચૂંટણી પહેલાં દેશમાં પુલવામા ટાઈપનો એક વધુ ટેરર હુમલો કરવામાં...

રાજ ઠાકરેના 50મા જન્મદિવસ નિમિત્તે મુંબઈગરાંઓને ડિસ્કાઉન્ટમાં...

મુંબઈ - મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ આજે એમનો 50મો જન્મદિવસ અનોખી સ્ટાઈલમાં ઉજવ્યો. પક્ષના એક પ્રવક્તાએ કહ્યું કે ઠાકરેએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન જેવી તૈયાર કરાયેલી એક વિશેષ કેક...