Home Tags Gujarat Government

Tag: Gujarat Government

ગુજરાતઃ નવી શરતની જમીનની બિનખેતી પ્રક્રિયામાં આવ્યો મોટો ફેરફાર

ગાંધીનગર- બિન ખેતી જમીનને લઇને મહેસૂલપ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે શહેરી વિસ્તારમાં આવેલી નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારા હેઠળની નવી શરતની...

ગુજરાતઃ 1 ઓગસ્ટથી 330 પંચાયતોમાં શરુ થશે આ મહાઝૂંબેશ

   સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ઝૂંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ: #હું છું સ્વચ્છ-સ્વચ્છ ગુજરાત હેશટેગનું લોન્ચિંગ   ગાંધીનગર- દેશભરના ગામડાઓના સંખ્યાત્મક અને ગુણાત્મક મૂલ્યાંકન દ્વારા સ્વચ્છતા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર ઉત્તમ રાજ્યો અને ઉત્તમ...

સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગરમાં, CM રુપાણી કરાવશે ધ્વજવંદન

ગાંધીનગર- રાષ્ટ્રના સ્વાતંત્ર્યપર્વ ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૮ની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગરમાં કરાશે. ૧૫ ઓગસ્ટના રોજ સવારે ૯-૦૦ કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરેન્દ્રનગરમાં ધ્વજવંદન કરાવશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભાવનગરમાં તથા...

પોલિસ પરમિશન નહીં મળે તો કોર્ટમાં જઇશું, આ છેલ્લી લડાઇ છેઃ...

અમદાવાદ- શનિવારે મોડી સાંજે પાટીદાર નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં પાસ કન્વીનરોની બેઠક મળી હતી. આમરણાંત ઉપવાસને લઇને યોજાયેલી આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. હાર્દિક પટેલ અનામતની માગણી સાથે...

નબળાં વિદ્યાર્થીઓને હોંશિયાર બનાવવા શરુ થઇ 4 દિવસની ઝૂંબેશ

ગાંધીનગર- વાંચન, લેખન અને ગણિતમાં નબળાં વિદ્યાર્થીઓ માટે ગુરુવારથી સરકાર દ્વારા એક ખાસ કાર્યક્રમની શરુઆત કરવામાં આવી છે. ધોરણ ૬, ૭ અને ૮ના વિદ્યાર્થીઓને શાળા સમય ઉપરાંત વધુ એક...

ગુજરાતઃ માફી યોજનાના ફેરફારોનો લાભ કોને કોને મળશે ?

ગાંધીનગર- કાયમી ધોરણે વીજ જોડાણો બંધ થયેલા હોય તેવા ગ્રાહકો માટેની માફી યોજનાની મુદત ઊર્જા વિભાગ દ્વારા વધારવામાં આવી છે. યોજનાની મુદત તા.૩૦/૯/૨૦૧૮ સુધી લંબાવાઈ છે.હવે યોજના હેઠળ ૩૧મી...

48,000 કર્મચારીઓનું 19 માસનું એરિયર્સ છૂટ્યું, જુલાઇમાં પહેલો હપ્તો

 ગાંધીનગર-  ગુજરાત ઊર્જા વિકાસ નિગમના કર્મચારીઓ માટે આજે રાહતના સમાચાર આવ્યાં છે. ગુજરાતની વીજ કંપનીઓના 48,000 અધિકારી-કર્મચારીઓને સાતમા પગાર પંચ અંતર્ગત પગાર તફાવતની રકમની ચૂકવણી  કરવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત...

જમીન પડતરના કેસો માટે લેવાશે આ પગલાં…

ગાંધીનગર- ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલ (GRT) અને SSRD માં જમીનના પડતર કેસોના ભરાવાનો નિવેડો લાવવા કેટલાંક પગલાં લેવાવાની તૈયારીઓ શરુ થઇ ગઇ છે. મહેસૂલપ્રધાન કૌશિક પટેલે જણાવ્યું કે આ માટે...

સીએમ રુપાણીઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું 80 ટકા કામ પૂર્ણ, પ્રતિમાનો ચહેરો...

કેવડીયા- મુખ્યપ્રધાન રુપાણી દ્વારા કેવડીયામાં સાધુબેટ ખાતે બની રહેલાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં 80 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. તેમ જ સીએમની...

સ્વૈચ્છિક સંસ્થાઓએ નીતિ આયોગના ‘‘એનજીઓ દર્પણ પોર્ટલ’’માં નોંધણી કરાવવી ફરજિયાત

ગાંધીનગરઃ આદિજાતિના લોકોના ઉત્કર્ષ માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ ગ્રાન્ટ મેળવવા માટે ‘એનજીઓ દર્પણ પોર્ટલ’ પર નોંધણી કરાવવી ફરજિયાત હોવાનું વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા...

WAH BHAI WAH