Home Tags Gujarat Government

Tag: Gujarat Government

લોભામણી સ્કીમ્સના સ્કેમ્સના 74 કિસ્સાઓમાંથી 15 ગુનાઓમાં...

ગાંઘીનગરઃ જનતાની આશાઅપેક્ષાઓને હવા આપીને નાણાં લૂંટવાના ઇરાદે જે લોકો લોભામણી સ્કીમ્સના સ્કેમ કરતાં હોય છે તેમને ઝડપવા માટે વિવિધસ્તરે પ્રશાસનવિભાગો કાર્યવાહી કરતાં હોય છે. જે અંતરગર્ત થયેલી કામગીરીની...

હાઈકોર્ટનો નિર્ણયઃ નવા ડોક્ટરોએ સરકારને બોન્ડ આપવા...

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટની બે જજની ખંડપીઠે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યની સરકારી કે ગ્રાન્ટ-ઈન-એઈડ મેડિકલ કોલેજોમાં મેડિકલનો અભ્યાસ કરનારાં વિદ્યાર્થીઓએ સરકારને બોન્ડ આપવા પડશે. તબીબી અભ્યાસ બાદ 3...

ચોમાસુઃ 204માંથી ફ્કત 2 ડેમ સંપૂર્ણ ભરાયાં,...

ગાંધીનગર- રાજ્યમાં વ્યાપેલી વરસાદી સીસ્ટમ થકી કુલ ૨૧૬ તાલુકાઓમાં છેલ્લાં ચોવીસ કલાકમાં વરસાદ વરસ્યો હતો.જેમાં કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઝોનનાં તમામ મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જામનગર, વલસાડ,...

48 બાળ અને 196 કિશોર મજૂરોને મજૂરીકામમાંથી...

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીની વિેશેષ ઉપસ્થિતિમાં ૧૩ જૂન-૨૦૧૯ થી ૧૨ જુલાઇ-૨૦૧૯ સુધી ૧૪ વર્ષથી નીચેની વયના બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવાના હેતુથી એક માસ માટે ‘સહિયારી કૂચ-૪’ની રાજ્યવ્યાપી ઝૂંબેશ...

વિધાનસભાનું આ સત્ર બન્યું રેકોર્ડબ્રેક સેશન, કામકાજ...

ગાંધીનગર- સંસદ હોય કે વિધાનસભા શાસક અને વિપક્ષના હોબાળાઓમાં, ટંટાઓમાં કામકાજને અસર પડી હોય તેવા દિવસોની સંખ્યા વધારે હોય છે તેવામાં ગુજરાતે પ્રસ્તાપિત કરેલો આ રેકોર્ડ આગવો ઇતિહાસ સ્થાપી...

સત્રના અંતિમદિવસે સરકારે આપ્યાં આવાસ-ટેક્સટાઈલ અંગે ‘જાણવાજોગ’...

ગાંધીનગર- ગુજરાત વિધાનસભા અંદાજપત્ર સત્રનો શુક્રવારે છેલ્લો દિવસ હતો. ત્યારે કેટલીક મહત્ત્વની બાબતો જે ગૃહમાં રજૂ થઈ હતી તેમાં સરકારે વધુ કેટલાક પ્રશ્નોના જાણવાજોગ જવાબો આપ્યાં હતાં. મુખ્યમંત્રી આવાસ...

વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ: જાહેર ક્ષેત્રના...

ગાંધીનગર : આજે વિધાનસભા સત્રના છેલ્લા દિવસે ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. જેમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં 19 એકમોએ રૂ.3813 કરોડની ખોટ કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે 50...

વાહન-ડ્રાઈવિંગ લાયસન્સ સેવા માટે નવી ARTO રચાઈ,...

ગાંધીનગર- ગુજરાત સરકાર દ્વારા સરકારની વિવિધ સેવાઓ, સગવડો અને સહાય લોકોને સહેલાઇથી ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા અને તાલુકાઓનું વિભાજન કરી નવા જિલ્લાઓ અને તાલુકાઓની રચના કરવામાં આવી છે. તેવી...

કાંકરીયા રાઈડકાંડ ગૃહમાં ગાજ્યો, સરકારે કરી નિયમો...

ગાંધીનગર: અમદાવાદના કાંકરીયા ખાતે એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ તૂટી પડવાની ઘટનાનો પડઘો વિધાનસભામાં પણ પડ્યો હતો. જેમાં વિપક્ષના આક્ષેપો વચ્ચે સરકાર વતી કાયદાપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે વહીવટી તંત્ર દ્વારા...

ઈનપુટ સહાયમાં 35,000 કરોડથી વધુ ખર્ચ,આ વર્ષે...

ગાંધીનગરઃ  આ સરકાર ખેડૂતોની સરકાર છે અને ખેડૂતોની સમૃદ્ધિ અને કલ્યાણ માટે સતત અગ્રેસર અને પ્રયત્નશીલ છે. દુષ્કાળ અને ઓછા વરસાદની પરિસ્થિતિમાં ખેડૂતોને સહાયરૂપ થઇ આ સરકારે સંવેદનશીલતાને ઉજાગર...