Home Tags Gujarat Bjp

Tag: Gujarat Bjp

PM મોદી 22 ડિસેમ્બરે મહિલા મોરચાના અધિવેશનમાં હાજરી આપશે

અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ડિસેમ્બરે ગાંધીનગરના અડાલજમાં યોજાનાર મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્થિત રહેશે. અને મહિલાઓને માર્ગદર્શન પુરુ પાડશે. તેમજ 13 ડિસેમ્બરે દિલ્હીમાં રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક મળનાર છે....

5 રાજ્યોના ચૂંટણી પરિણામો અંગે ગુજરાત ભાજપ-કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા.. જૂઓ વિડીયો

અમદાવાદ- 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યાં છે. જે રાજ્યોમાં ભાજપની સત્તા હતી, તેવા 3 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ ભાજપ કરતા આગળ દેખાઈ...

જસદણ પેટાચૂંટણી જંગ જામ્યો: ગુરુ-ચેલા સામસામે, અવસર નાકિયાને કોંગ્રેસે ઊતાર્યાં મેદાને

જસદણ: જસદણ પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે કોંગ્રેસે તેમના ઉમેદવારની જાહેરાત કરી છે. કોંગ્રેસે ભાજપના કુંવરજી બાવળિયા સામે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. કોંગ્રેસે અવસર નાકિયાને...

જસદણ ચૂંટણી જંગમાં કોંગ્રેસને હાથના કર્યાં હૈંયે વાગશે: ભરત પંડયા, જૂઓ...

ગાંધીનગર- જસદણની પેટા ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીને લઈને આજે ભાજપ તરફથી કુંવરજી બાવળીયા ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. જ્યારે કોંગ્રેસ આ મામલે હજુ સુધી...

જસદણનો ચૂંટણી જંગ: કુંવરજીએ નોંધાવી ઉમેદવારી, કોંગ્રેસે સસ્પેન્સ જાળવ્યું

જસદણ- પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ બેઠક પરથી કુંવરજી બાવળીયાએ ફોર્મ ભર્યુ છે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા અને ભરત બોઘરા હાજર રહ્યા હતા. બાવળીયાએ...

જસદણમાં ભાજપને મોટો ફટકો: લાલજી મેરે પકડ્યો કોંગ્રેસનો ‘હાથ’

જસદણ- જસદણના ચૂંટણી જંગ પહેલા જ ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટાની મોસમ જામી છે. એકતરફ ભાજપે કોંગ્રેસના સ્થાનિક સભ્યોને જોડ્યા તો કોંગ્રેસે પણ ભાજપના પૂર્વ ધારાસભ્યોને જોડવાની શરૂઆત કરી. જસદણ...

જસદણ બેઠક પર કોંગ્રેસને અમારો આ પડકાર છેઃ ભાજપ

ગાંધીનગર- જસદણની બેઠક પર યોજાનારી ધારસભ્યની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ કહ્યું કે, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસને જસદણના ઉમેદવાર જાહેર કરવા અનેકવાર પડકાર આપી ચુક્યા પછી...

પેટાચૂંટણીઃ જસદણનો જંગ શરુ, 20 ડીસેમ્બરે મતદાન, 23મીએ પરિણામ…

ગાંધીનગર- કુંવરજી બાવળીયાના ભાજપ પ્રવેશ બાદ ખાલી પડેલી જસદણ બેઠક તેમના રાજીનામા બાદ ખાલી પડી હતી. આ બેઠક પર પેટાચૂંટણીની તારીખે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે.ગુજરાત...

સિંહણ પર હુમલો કરનારની પીઠ થાબડતાં ભાજપ નેતા, સન્માન પણ કરશે

ગીરઃ થોડા દિવસ પહેલા ગીર-પૂર્વ વન વિસ્તારમાં આવેલા તુલસીશ્યામ રેન્જમાં સિંહણે એક બકરીનું મારણ કરતા, આ બકરીનાં માલિકે સિંહણ પર કુહાડીથી હુમલો કર્યો હતો. સિંહણ પર હુમલા કરવા બદલ...

અમદાવાદઃ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પવા સભા યોજાઈ

અમદાવાદ- પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને શ્રદ્ધાસુમન અર્પણ કરી ગુજરાત સાથેનો તેમનો નાતો યાદ કરવામાં આવ્યો હતો. અમદાવાદના યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં યોજાયેલી પ્રાર્થના સભામાં મુખ્યપ્રધાન રુપાણી સહિત મહાનુભાવો તથા શહેરના...

WAH BHAI WAH