Home Tags Gujarat Bjp

Tag: Gujarat Bjp

યોગી અમદાવાદમાં, ગુજરાત ભાજપના પ્રચારમાં વધુ જોશ

અમદાવાદ-ગુજરાતમાં ભાજપના પ્રચારમાં વધુ જોશ ઉમેરાશે. ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ગુજરાતમાં લોકસભા બેઠક માટે પ્રચાર માટે આવી પહોંચ્યા છે. યોગી આજે ગાંધીનગરમાં ભાજપના વિજય...

લકી મનાતી વલસાડ સીટ પર યાદવાસ્થળી, ભાઈની...

ગાંધીનગર- લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પક્ષનું શીર્ષ નેતૃત્વ ટિકીટ ફાળવણીમાં દિવસોથી મહામંથન કરી રહ્યું છે અને સદાય આગળ રહેતો પક્ષ હજુ ઘણાં ઉમેદવાર જાહેર કરી શક્યો નથી. આવા...

ગાંધીનગર બેઠકનો લોકસભા ચૂંટણીને લઈને ઇતિહાસ રહ્યો...

ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગરનો દબદબો કંઇ અલગ વાત છે. કોંગ્રેસ હોય કે ભાજપ, આ બેઠક પરની ફતેહ એક અલગ સ્થાન જમાવે છે. કોંગ્રેસના વર્ચસ્વવાળા જ્ઞાતિસમૂહોની વોટબેંકનું આ બેઠક પર...

ભાજપે ગુજરાત સહિત જાહેર કરી વધુ 48...

નવી દિલ્હીઃ કેન્દ્રીય ભાજપના ત્રણ દિવસ ચાલેલા મહામંથન બાદ આજે મોડી સાંજે ભાજપની કેન્દ્રીય બેઠકમાં વધુ 48 ઉમેદવાદ પસંદ કરાયાં હોવાનું લિસ્ટ બહાર પાડ્યું છે. લોકસભા ચૂંટણીને અનુલક્ષી જાહેર...

હું લોકસભાની ચૂંટણી લડવા આતુર નથી: પરેશ...

નવી દિલ્હી- અભિનેતા અને ભાજપના સાંસદ પરેશ રાવલે શનિવારે જાહેરાત કરી હતી કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડવા આતુર નથી. જો કે હજુ સુધી પાર્ટી તરફથી કોઈ પણ પ્રકારની...

ભાજપે ૨૬ બેઠકોની સમીક્ષા પૂર્ણ કરી, પેનલમાં...

ગાંધીનગર- રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર, મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકોની સમીક્ષા કામગીરી પૂર્ણ થઇ છે. ભાજપ...

CM બંગલે બેઠક અંગેની ફરિયાદમાં ચૂંટણીપંચની તપાસ,...

ગાંધીનગર: લોકસભાની ચૂંટણી જાહેરાતની સાથે જ આચારસંહિતા પણ લાગૂ થઈ ગઈ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ ભાજપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું...

મધ્યપ્રદેશના ગવર્નર ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી લડે...

અમદાવાદ- લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકીય પક્ષો સીટોની ફાળવણીને લઈને બેઠકો કરી રહ્યાં છે, તેવામાં ગુજરાત ભાજપ માટે મોટા કહી શકાય...

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજા ગુજરાતમાં...

જામનગર - ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં છે. રીવાબા જાડેજા ગુજરાતના કૃષિ પ્રધાન આર.સી. ફળદુ અને સંસદસભ્ય પૂનમ માડમની હાજરીમાં શાસક ભાજપમાં...

વિપક્ષ વિરોધ કાર્યક્રમોમાં વ્યસ્ત, ગૃહમાં ટપોટપ 6...

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાનું 5 દિવસીય સત્ર ચાલી ચાલી રહ્યું છે અને આજે સત્રના 5 માં દિવસે 6 સરકારી વિધેયકો સર્વાનુમતે ગૃહમાં પસાર કરવામાં આવ્યાં હતાં. ટપોટપ પસાર થઈ ગયેલાં...