Home Tags CM Vijay Rupani

Tag: CM Vijay Rupani

સીએમે લીધી વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા બેઠક

ગાંધીગનરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં છેલ્લા બે દિવસમાં થયેલા વ્યાપક વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઈ પટેલ...

રુપાણીએ અર્પી શબ્દાંજલિઃ અટલજી લોકહ્રદયના સિંહાસને બિરાજતાં લોકપ્રિય નેતા

ગાંધીનગર- પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના નિધન પર દુઃખની લાગણી પ્રગટ કરતાં સીએમ વિજય રુપાણીએ શબ્દાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું કે અટલજી સાચા અર્થમાં લોકહ્રદયના સિંહાસને બિરાજતા લોકપ્રિય નેતા...

સીએમે ‘ત્રીજા નેત્ર’થી લીધો અધિકારીઓનો રાઉન્ડ

ગાંધીનગર- મુખ્યપ્રધાન રુપાણી રાજ્યના જિલ્લા તંત્રોને પ્રજાકીય પ્રશ્નો અને પ્રજાને સ્પર્શતી બાબતોની સમસ્યાઓનું નિશ્ચિત સમયાવધિમાં નિવારણ લાવવા તાકીદ કરતાં પોતાના નિવાસસ્થાનેથી ધ્યાન રાખે છે. સીએમે પોતાના નિવાસસ્થાનેથી સીએમ ડેશ-બોર્ડ...

સીએમના વડપણમાં રચાઈ 15 સભ્યોની અમલીકરણ સમિતિ, કરશે આ ઉજવણીનું આયોજન

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રુપાણીના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધીજીના ૧પ૦ વર્ષની જન્મજયંતિની ઉજવણી માટે રાજ્યકક્ષાની અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ ગાંધીજીની ૧પ૦ વર્ષની જન્મજયંતિની બે વર્ષ ચાલનારી ઉજવણીના સંદર્ભમાં...

વર્લ્ડ ટ્રાઈબલ ડેઃ રાજપીપળામાં 1 અબજના ખર્ચે આદિવાસી મ્યૂઝિયમ બનશે

તાપીઃ તાપી જિલ્લાના નીઝર ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઊજવણીમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી હાજર રહ્યાં હતાં. આદિવાસી સમાજની વિશાળ ઉપસ્‍થિતિમાં તેમણે આદિવાસી કૂળદેવી યાહા મોગી માતાનું પૂજન કરી, આદિવાસી સમાજના...

જન્મદિન નિમિત્તે રાજ્યપાલને શુભેચ્છા

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીનો આજે જન્મદિવસ છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ તેમની મુલાકાત લીધી હતી અને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તો આ સાથે રાજ્યપાલના જન્મદિન નિમિત્તે...

ખેડૂતોને આઠ કલાકને બદલે દસ કલાક વીજળી અપાશેઃ ઊર્જાપ્રધાન સૌરભ પટેલ

ગાંધીનગર- ઊર્જાપ્રધાન સૌરભ  પટેલે રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય જાહેર કરતાં જણાવ્યું હતું કે  તાત્કાલિક ધોરણે પ્રતિદિન આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવામાં આવશે.વરસાદ ખેંચાતા ખેતરના ઊભા પાકને પાણી...

મુખ્યપ્રધાન દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન કાર્યાલયના અદના કર્મચારીઓના બાળકો કે જેમણે ધોરણ 10 અને 12 ની પરિક્ષાઓ તેમજ ડીગ્રી અને ઉચ્ચ અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી પોતાના પરિવારનું નામ...

સ્થાનિક વિકાસના કાર્યોની યાદીમાં ફેરફાર, ગ્રાન્ટ પણ વધારાઇ

ગાંધીનગર- સરકારે જિલ્લાના વિકાસકાર્યોની યાદીમાં સુધારો કરવા સાથે ગ્રાન્ટમાં પણ વધારો જાહેર કર્યો છે.  ધારાસભ્યોના વિસ્તારમાં વિકાસ કામો માટે વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ...

181 અભયમ મોબાઇલ એપ લોન્ચ,આપત્તિમાં તરત મદદ મોકલશે

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની મહિલાઓ, માતાઓ, બહેનો માટે ઝડપી અને સચોટ સુરક્ષા અને તત્કાલ મદદ સેવા માટેની અભિનવ પહેલ 181 અભયમ મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યું છે. રાજ્યમાં કયાંય...

WAH BHAI WAH