Home Tags CM Vijay Rupani

Tag: CM Vijay Rupani

‘મહા’ વાવાઝોડાની આફત સામે રાજ્યનું તંત્ર સજ્જઃ...

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સંભવિત ‘મહા’ વાવાઝોડાની આફતની સ્થિતી અંગે વહીવટીતંત્રની સજ્જતા અને સર્તકતાની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તેમજ રાજ્ય મંત્રીમંડળના...

કેવી રીતે ઉજવશે દિવાળીનો તહેવાર મુખ્યમંત્રી?

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા. ૨૮ ઓકટોબર-૨૦૧૯ને સોમવારે નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે સવારે ૮/૩૦ થી ૯/૦૦  સુધી નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન અને...

વિજય રૂપાણી તાશ્કંદની યુનિવર્સિટીમાં ગયા અને બાસ્કેટબોલ...

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પોતાના ઉઝબેકિસ્તાનના પ્રવાસના ચોથા દિવસે તાશ્કંદમાં એમિટી યૂનિવર્સિટી કેમ્પસની મુલાકાત લઈને શૈક્ષણિક પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી અને છાત્રો સાથે સંવાદ પણ કર્યો હતો. વિજય...

ઉઝબેકિસ્તાનમાં સરદાર પટેલ સ્ટ્રીટ અને પ્રતિમાનું અનાવરણ

નવી દિલ્હી: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાનના પ્રવાસે પહોંચ્યા છે, અહીં તેમણે પ્રથમ દિવસે એન્ડિજનમાં સરદાર પટેલ સ્ટ્રીટનું નામકરણ અને સરદાર સાહેબની અર્ધપ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે એન્ડિજન પ્રદેશના...

10 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી આરંભાશે સેવા સેતુ કાર્યક્રમ

ગાંધીનગર:  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજ્યના નાગરિકોને ઘરઆંગણે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડવાના અભિનવ પ્રયોગ ‘સેવા સેતુ’ના પાંચમા તબક્કાનો ૧૦ ઓકટોબરે દાહોદના વનબંધુ વિસ્તાર અંતેલાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. રાજ્યના ગ્રામીણ અને...

હવે શાળાઓમાં પર્યાવરણની પણ પ્રયોગશાળાઓ, મુખ્યમંત્રીની જાહેરાત…

પોરબંદરઃ આજે સમગ્ર દેશ ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવી રહ્યો છે. ત્યારે તેમના જન્મસ્થળ પોરબંદરમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોરબંદરમાં આયોજિત ‘સ્વચ્છતા એ...

CM રુપાણીની પાક.ને ચેતવણી, કહ્યું POK ખોવા...

વડોદરાઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પાકિસ્તાનને આતંકવાદનું સમર્થન બંધ કરવા મામલે ચેતવણી આપતા કહ્યું કે હવે પાકિસ્તાને પીઓકે ખોવા માટે પણ તૈયાર રહેવું જોઈએ. મુખ્યપ્રધાન રુપાણીએ વડોદરામાં ભારત એકતા...

મધ્યપ્રદેશ સરકાર નર્મદા ડેમ વિરોધી છે: CM...

અમદાવાદ:  ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરની સરદાર સરોવર ડેમ 138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. જેને લઈને રાજ્ય સરકાર ઉત્સાહિત છે. ત્યારે નર્મદા ડેમ સંપૂર્ણ ભરવાને લઈને...

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો 16 સપ્ટેમ્બરથી લાગુઃ...

ગાંધીનગરઃ છેવટે રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો અંગે ફોડ પાડી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વાહન વ્યવહારના...

ગાંધીનગરમાં પ્રાકૃતિક ખેતી વિષયક કાર્યશાળા યોજાઈ, પ્રાકૃતિક...

ગાંધીનગરઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી વિષયક એક દિવસીય કાર્યશાળાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ...