Home Tags CM Vijay Rupani

Tag: CM Vijay Rupani

રાજ્યમાં આર્થિક ક્ષેત્રના પુનઃનિર્માણ માટે કમિટીની રચના...

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ વૈશ્વિક મહામારી કોરોના વાયરસની સ્થિતિ બાદ રાજ્યમાં આર્થિક પુનઃનિર્માણ પગલા અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. મુખ્યમંત્રીએ આ સમિતિના...

‘ઘરના ઘંટી ચાટે અને પારકાને આટો’: શક્તિસિંહનો...

અમદાવાદ: કોરોના સંકટ વચ્ચે ચીનમાંથી માઈગ્રેટ થઈ રહેલી વૈશ્વિક બજાર ધરાવતી કંપનીઓને ગુજરાત લાવવા માટે CM રૂપાણી કંપનીઓને અમુક છુટાછાટ સાથે મંજુરી આપી છે. આ સંદર્ભે કોંગ્રેસના વરિષ્ઠ નેતા...

લોકડાઉનમાં 60 લાખ ગરીબ પરિવારોને મફત અનાજ

અમદાવાદઃ કોરોના વાઇરસને લીધે દેશઆખામાં લોકડાઉન છે ત્યારે લોકોને ખાવા-પીવાની ચીજવસ્તુઓ મળવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. જેથી ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે રાજ્યમાં પહેલી એપ્રિલથી વાજબી દરની...

ગુજરાતઃ રાજ્યસભાની ચૂંટણીમાં રસાકસી, બેઠકો ચાર ને...

અમદાવાદઃ ગુજરાત રાજયસભાની ચૂંટણીમાં ગરમાટો આવી ગયો છે, કેમ કે રાજ્યસભાની બેઠકો ચાર છે અને ઉમેદવારો પાંચ. એટલે નક્કી આ વખતે કોંગ્રેસમાં સિંધિયાવાળી થવાની છે. ક્રોસ વોટિંગ થવાનું છે....

કોરોનાની સારવાર માટે જરુરી વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીનો...

નવી દિલ્હીઃ ગુજરાત કોરોના વાયરસથી હજી સુધી પૂર્ણ સુરક્ષિત છે. બે ડઝનથી પણ વધારે ટેસ્ટ નેગેટિવ આવ્યા છે પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવા, આઈસોલેશન વોર્ડની...

ઇન્ડિયા ફર્સ્ટનો ભાવ જગાવવાનું મુખ્યમંત્રીનું આહ્વાન

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી આજે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના બીજા પદવીદાન સમારોહમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યુવા છાત્ર શક્તિને તેમણે મેળવેલી શિક્ષા-દિક્ષાના આધારે આત્મવિશ્વાસથી આગળ વધી...

સ્ટીલકિંગ લક્ષ્મી મિત્તલે મુખ્યપ્રધાન રુપાણી સાથે મુલાકાત...

ગાંધીનગરઃ સ્ટીલ ઉત્પાદક કંપની આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લી.ના ચેરમેન અને સી.ઇ.ઓ. લક્ષ્મી મિતલે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે મુલાકાત કરી હતી. લક્ષ્મી મતિલની આ કંપની સુરતના હજીરામાં...

વિધાનસભામાં શું થાય છે એ જનતા જોઇ...

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા સત્રનું લાઇવ પ્રસારણ કરવાને લઇને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. હાલ રાજ્યમાં વિધાનસભાનું લાઇવ પ્રસારણ કરવામાં નહીં આવતા કોંગ્રેસના નેતા...

મૂર્ધન્ય સાહિત્યકાર મોહમ્મદ માંકડને સાહિત્ય ગૌરવ પુરસ્કાર...

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મૂર્ધન્ય સાહિત્યકાર મોહમ્મદ માંકડને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પૂરસ્કાર આપવામાં આવ્યો...

હેલ્થ ફોર ઓલઃ ગાંધીનગરમાં ત્રિદિવસીય રાષ્ટ્રીય સમીટનો...

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરના મહાત્મા મંદિર સંકુલમાં આરોગ્ય ક્ષેત્રે રાષ્ટ્રીય સમિટનું ઉદઘાટન ભારત સરકારના આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું. ગુડ...