Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર- ભારતના 14માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા કરવામાં આવી રહી છે. શાસક એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ અને વિપક્ષ યુપીએના મીરાકુમાર વચ્ચેના આ જંગમાં એનડીએ ઉમેદવારનું પલડું ભારે છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આ પ્રક્રિયામાં ભાગ લેતાં પોતાનો મત આપ્યો હતો, તે વેળાની આ તસવીર છે.

રાષ્ટ્રપતિ પસંદ કરી લીધાં...

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS