મુંબઈમાં 21 સપ્ટેંબર, ગુરુવારે ટીવી શો ‘ડાન્સ પ્લસ 3’ શોનાં સેટ પર આગામી નવી હિન્દી ફિલ્મ ‘જુડવા 2’નો પ્રચાર કરવામાં આવ્યો હતો. એ પ્રસંગે ફિલ્મની બે અભિનેત્રીઓ તાપસી પન્નુ અને જેકલીન ફર્નાન્ડિસ તથા નિર્માતા-કોરિયોગ્રાફર રેમો ડીસોઝા ઉપસ્થિત રહ્યાં હતાં. ‘જુડવા 2’ ફિલ્મ આવતી 29 સપ્ટેંબરે રિલીઝ થવાની છે. ડેવિડ ધવન દિગ્દર્શિત આ ફિલ્મમાં વરુણ ધવન ડબલ રોલમાં છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS