Home Tags Muslim

Tag: Muslim

શાહરૂખના ધર્મનો આદર કરું છું, પણ ધર્મપરિવર્તન...

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરીને સૌથી મોટી સુપરસ્ટાર પત્ની તરીકે ઓળખવામાં આવે છે. એ શાહરૂખ સાથે અને જાહેરખબરોમાં ચમક્યાં છે, અનેક કાર્યક્રમોમાં સાથે હાજરી આપી ચૂક્યાં છે...

મુસ્લિમ લો બોર્ડના નરમ પડતા જતા વલણ...

નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની રણનીતિ અને વિચારોમાં આવેલો બદલાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં બોર્ડે મહિલાઓને મસ્જિદમાં નમાજ પઢવા મામલે કહ્યું કે, પુરુષોની જેમ...

CRR, NRC ભારતનો આંતરિક મામલો છેઃ શેખ...

ઢાકા - બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ કહ્યું છે કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)એ ભારતની આંતરિક બાબત છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું...

પાકિસ્તાનનાં લોકોએ ક્યારેય મારી સાથે ધાર્મિંક ભેદભાવ...

કરાચી - સ્પોટ-ફિક્સિંગના ગુના બદલ આજીવન પ્રતિબંધની સજા ભોગવી રહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ લેગસ્પિનર અને પાકિસ્તાનના લઘુમતી હિન્દુ નાગરિક, દાનિશ કનેરિયાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન સરકાર સામે નવેસરથી આક્ષેપો...

મહારાષ્ટ્રમાં ડીટેન્શન સેન્ટર ખોલાશે નહીં, મુસ્લિમોએ ગભરાવાની...

મુંબઈ - નાગરિકતા સુધારિત કાયદો એટલે કે સિટીઝન્સ (અમેન્ડમેન્ટ) એક્ટ (CAA) વિશે દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે એવી ખાતરી ઉચ્ચારી છે કે મહારાષ્ટ્ર...

પાડોશી દેશોના મુસ્લિમ શરણાર્થીઓને ‘નો એન્ટ્રી’ આપતો...

નવી દિલ્હી: નાગરિક સંશોધન બિલને ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષોના ભારે વિરોધ વચ્ચે લોકસભામાં આજે રજૂ કરી દીધું. આ પહેલા ભાજપ તરફથી તેમના સાંસદોને અગામી ત્રણ દિવસ ગૃહમાં હાજર રહેવા...

અયોધ્યાઃ 491 વર્ષ જૂના વિવાદનો અંત, આ...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની પીઠે આજે અયોધ્યા મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. CJIએ 45 મિનિટ સુધી ચુકાદો વાંચ્યો હતો અને કહ્યું હતું કે મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ...

માનવતા જ સૌથી શ્રેષ્ઠ ધર્મઃ સાબિત કર્યું...

અમરેલી:  સાવરકુંડલાના નાવલી કાંઠાની તાસીર જ કઈ જુદી છે અહી મિત્રતા, ભાઈબંધી, જુગલબંધી અને કોમી એકતાનો એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. અહીં માનવતા ધર્મે તમામ ધર્મોના સિમાડાઓ તોડી...

ધર્મના કારણે ઝોમેટોનો ફૂડ ઓર્ડર રદ કરનાર...

જબલપુર (મધ્ય પ્રદેશ) - ઓનલાઈન ફૂડ ડિલીવરી એપ્લિકેશન ઝોમેટોના પંડિત અમિત શુક્લ નામના એક ગ્રાહકને શહેરની પોલીસે નોટિસ મોકલી છે અને એની પાસેથી લેખિત ખાતરી માગી છે કે એ...

એક મુસ્લિમ વ્યક્તિને ઘરમાં શ્રીમદ ભગવદ્ ગીતા...

નવી દિલ્હી- ઉત્તર પ્રદેશમાં અલીગઢમાં એક મુસ્લિમ વ્યક્તિને શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવી ભારે પડી ગઈ. મુસ્લિમ થઈને ગીતા વાંચવા મામલે કેટલાક લોકોએ તેમની સાથે મારપીટ કરી. હિન્દુઓના પવિત્ર ધાર્મિક...