Home Tags Citizenship Amendment Act

Tag: Citizenship Amendment Act

નાગરિકતા કાયદા વિરુદ્ધના આંદોલનોથી રેલવે તંત્રને ગયું...

મુંબઈ - ભારતીય રેલવેએ જાહેરાત કરી છે કે નાગરિકતા સુધારા કાયદાની વિરુદ્ધમાં દેશમાં અનેક સ્થળોએ થયેલા આંદોલનોને કારણે રેલવેની રૂ. 88 કરોડની કિંમતની સંપત્તિને નુકસાન થયું છે. પૂર્વીય રેલવે ઝોનમાં...

ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકો તો આવું નુકસાન...

નવી દિલ્હીઃ છેલ્લા બે સપ્તાહથી અને ખાસ કરીને ગત કેટલાક દિવસોથી દેશના વિભિન્ન વિસ્તારોમાં ઈન્ટરનેટ પર બેન છે. કાશ્મીરમાં તો 4 ઓગસ્ટના રોજ ઈન્ટરનેટ સર્વિસ બંધ થઈ હતી. દેશ...

દેશભરમાં હિંસક પ્રદર્શન વચ્ચે નાગરિકતા કાયદાના ડ્રાફ્ટ...

નવી દિલ્હીઃ નાગરિકતા કાયદા વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ગૃહમંત્રાલયના સૂત્રોએ કહ્યું કે નાગરિકતા કાયદાના વિરોધના ડ્રાફ્ટ પર વિચાર કરવામાં આવશે. પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર જો કાયદો...

નાગરિકતા કાયદાનો વિરોધઃ ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરની...

નવી દિલ્હીઃ નાગરિકતા કાયદા વિરુદ્ધ શુક્રવારે દિલ્હીની જામા મસ્જિદમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન અટકાયતમાં લેવાયેલા 40 લોકોને દિલ્હી પોલીસે અડધી રાત પછી છોડી મૂક્યા છે. કહેવાય છે કે આ...

નાગરિકતા કાયદા મામલે બોલીવૂડમાં બે ભાગ પડી...

મુંબઈ - કેન્દ્ર સરકારે સંસદમાં પાસ કરાવી દીધેલા નાગરિકતા સુધારા કાયદા (CAA)ને કારણે દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. આ કાયદો ધર્મના આધારે ઘડવામાં આવ્યો છે અને તે દેશમાં...

નવા નાગરિકતા કાયદા અંગે મહારાષ્ટ્રના નાગરિકોએ કોઈ...

મુંબઈ/નાગપુર - મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નાગરિકતા સુધારા કાયદા (CAA) સામે થઈ રહેલા વિરોધના સંદર્ભમાં આજે જણાવ્યું છે કે મહારાષ્ટ્ર રાજ્યમાં કોઈ પણ નાગરિકે તેમના હાંકી કાઢવામાં આવશે...

અમદાવાદ પછી હવે વડોદરામાં પોલીસ પર પથ્થરમારોઃ...

અમદાવાદઃ ગઈકાલે અમદાવાદમાં હિંસક તોફાનો બાદ હવે વડોદરામાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. અમદાવાદ, બનાસકાંઠા બાદ વડોદરામાં પણ CAAનો વિરોધ સામે આવ્યો છે. વડોદરાના હાથીખાના વિસ્તારમાં તોફાની તત્વો દ્વારા...

દેશ માટે ઘણું સહન કરવું પડે છેઃ...

નવી દિલ્હીઃ નાગરિકતા કાયદા વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન મોદીએ ઈશારા-ઈશારામાં આને એક સાહસિક નિર્ણય ગણાવ્યો છે. ઉદ્યોગ જગતના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશને...

નાગરિકતા કાયદાના વિરોધની જ્વાળા આ રાજ્યોમાં પણ...

નવી દિલ્હીઃ દેશભરમાં નાગરિકતા કાયદાનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે દેશના અલગ અલગ શહેરોમાં પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાઓ પર પ્રદર્શન હિંસામાં ફેરવા ગયા. બસો અને...

અમદાવાદમાં કેબનો વિરોધઃ અમુક વિસ્તારમાં પથ્થરમારો, પોલીસ...

અમદાવાદઃ સિટીઝનસશીપ બિલને લઈને આજે 19 ડિસેમ્બરના રોજ અમદાવાદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના સહિતના શહરોમાં CAA (citizenship amendment act) સામે બંધની અસર જોવા મળી હતી. તો...