Home Tags Citizenship Amendment Act

Tag: Citizenship Amendment Act

દિલ્હીમાં હિંસાનું તાંડવ; 17નાં મોત, અમિત શાહના...

નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રાષ્ટ્રીય પાટનગરમાં નાગરિકતા સુધારિત કાયદા (CAA)ના મામલે ગયા રવિવારથી ફાટી નીકળેલી હિંસાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 17 જણનાં મોત થયા...

બાંગ્લાદેશી, પાકિસ્તાની ઘૂસણખોરો વિરુદ્ધ મુંબઈમાં રાજ ઠાકરેનું...

મુંબઈ - બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરો વિરુદ્ધ આદરેલી જોરદાર ઝુંબેશના ભાગરૂપે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના વડા રાજ ઠાકરેની આગેવાની હેઠળ આજે મુંબઈમાં વિરાટ મોરચો કાઢવામાં આવ્યો હતો. નાગરિકતા સુધારિત...

‘બાંગ્લાદેશીઓ ભારતમાંથી ચાલ્યા જાવ નહીં તો..’: મુંબઈમાં...

મુંબઈ - ભારતમાંથી ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ તેમજ આ બે દેશના ઘૂસણખોરો વિરુદ્ધ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીએ પોતાનું વલણ સખત બનાવ્યું છે. મુંબઈમાં આ મુદ્દે તે...

ભારતનો રાજદ્વારી વિજયઃ યુરોપીયન સંસદે CAA વિશે...

લંડન - ભારતમાં સંસદે પાસ કરી દીધેલા નાગરિકતા સુધારિત કાયદા (સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ - CAA) પર યુરોપીયન સંસદમાં આજે મતદાન થવાનું હતું, પરંતુ એને મુલતવી રાખવામાં આવ્યું છે. આ મતદાન...

CAA પર હાલ સ્ટે ઓર્ડર આપવાની સુપ્રીમ...

નવી દિલ્હી - નાગરિકતા સુધારિત કાયદા (CAA) મામલે કેન્દ્ર સરકારને આજે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. CAA તથા નેશનલ પોપ્યૂલેશન રજિસ્ટર (NPR)ના અમલ સામે સ્ટે ઓર્ડર આપવાનો કોર્ટે આજે...

CRR, NRC ભારતનો આંતરિક મામલો છેઃ શેખ...

ઢાકા - બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ કહ્યું છે કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)એ ભારતની આંતરિક બાબત છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું...

પંજાબ વિધાનસભામાં સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ પસાર

ચંદીગઢઃ પંજાબમાં સત્તારુઢ પાર્ટી કોંગ્રેસે સીએએ વિરુદ્ધ વિધાનસભામાં એક પ્રસ્તાવ પારિત કર્યો છે. મંત્રી બ્રહ્મ મોહિન્દ્રાએ બે દિવસીય વિધાનસભા સત્રના બીજા દિવસે આ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો. મોહિન્દ્રાએ...

વિવાદાસ્પદ બનેલો નાગરિકતા સુધારિત કાયદો (CAA) અમલમાં

નવી દિલ્હી - કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેરાત કરી છે કે નાગરિકતા (સુધારિત) કાયદો અથવા CAA 10 જાન્યુઆરી, 2020ની તારીખથી દેશમાં અમલમાં આવી ગયો છે. ગેઝેટ નોટિફિકેશનમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું છે...

નાગરિકતા કાયદાના સમર્થનમાં ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે...

ન્યૂયોર્ક - અહીં વસતા ભારતીય લોકોએ ભારતની સંસદમાં મંજૂર કરી દેવામાં આવેલા નાગરિકતા સુધારિત કાયદા (CAA)ના સમર્થનમાં ગઈ કાલે અહીં દેખાવો કર્યા હતા. ભારતીય વસાહતીઓ ન્યૂયોર્ક શહેરના ટાઈમ્સ સ્ક્વેર ખાતે...