‘લાઈફ ઓન જુહૂ બીચ’ પુસ્તક વિમોચન કાર્યક્રમઃ TV9 ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્વારા કવરેજ

‘ચિત્રલેખા’ના ચેરમેન મૌલિક કોટકની કોફી ટેબલ બુક ‘લાઈફ ઓન જુહૂ બીચ’ના મુંબઈમાં યોજાઈ ગયેલા વિમોચન કાર્યક્રમનું TV9 ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્વારા કવરેજ. આમંત્રિત મહાનુભાવોનાં પ્રતિભાવ.