Tag: Gujarati
અમેરિકામાં વધુ એક ગુજરાતીની લૂંટના ઇરાદે હત્યા
વર્જિનિયાઃ અમેરિકાના વર્જિનિયામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વર્જિનિયાના ન્યુ પોર્ટમાં આવેલા એક સ્ટોરમાં રાત્રે થયેલા ફાયરિંગમાં મોતને ભેટેલા ગુજરાતીની ઓળખ પ્રેયસ પટેલ (52 વર્ષ)...
કોમલ ઠક્કરને મળ્યો કાન્સ-2022 રેડ કાર્પેટ પર...
અમદાવાદઃ વિશ્વ વિખ્યાત ફિલ્મોત્સવ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ-2022માં ભાગ લેવાની ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરને પણ તક મળી. એટલું જ નહીં તેને કાન્સ ફેસ્ટિવલ રેડ કાર્પેટ પર વૉક કરવાનો મોકો પણ...
‘દર્શક એવોર્ડ’ માટે સાહિત્યકાર દિનકર જોશીની પસંદગી
મુંબઈઃ મનુભાઈ પંચોળી-દર્શક ફાઉન્ડેશન દ્વારા ૧૯૯૨ની સાલથી સાહિત્ય, શિક્ષણ અને ગ્રામ પુનર્રચના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિ કે સંસ્થાને ‘દર્શક એવોર્ડ’ આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૧ના સાહિત્ય એવોર્ડ માટે...
પહેલી-જ-વારઃ અમિતાભ ચમકશે ગુજરાતી ફિલ્મમાં, ગુજરાતી પાત્રમાં
મુંબઈઃ નિર્માતા આનંદ પંડિત એક પારિવારિક રમૂજી કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે – ‘ફક્ત મહિલાઓ માટે’. આ ફિલ્મના નિર્માણમાં એમને વૈશલ શાહનો સહયોગ મળ્યો છે. ફિલ્મમાં યશ સોની અને...
ચંદ્રકાંત બક્ષીના પુસ્તકો હવે ઓડિયો-ફોર્મેટમાં પણ ઉપલબ્ધ
અમદાવાદઃ ગુજરાતી સાહિત્યના દિગ્ગજ લેખક ચંદ્રકાંત બક્ષીની કલમના લાખો લોકો દિવાના છે. એમના દ્વારા લિખિત અનેક પુસ્તકો લોકપ્રિય થયા છે. હવે આ સુપ્રસિદ્ધ લેખકના પ્રશંસકો માટે ખુશખબર એ છે...
ગુજરાતી નારીની દ્રઢનિશ્ચયતા!
આ ફોટામાં દેખાતાં પ્રભાબહેન શાહ, કેન્યાના ફોર્ટ પોર્ટલ નામના એક નાના ગામમાં ઉછરીને મોટાં થયાં હતાં. ‘દીકરીને ભણવાની શી જરૂર છે?’ એવી પિતાની તે સમયની મનોદશાને લીધે ફક્ત ૬...
‘ચિત્રલેખા’એ ઉજવ્યો ૭૨મો સ્થાપનાદિવસ…
મુંબઈઃ દેશ-વિદેશમાં ગુજરાતી સમાજમાં લોકપ્રિય થયેલા ‘ચિત્રલેખા’ સામયિકે ૨૨ એપ્રિલના શુક્રવારે તેની સ્થાપનાના ૭૨ વર્ષ પૂરા કરીને ૭૩મા વર્ષમાં પ્રવેશ કર્યો. સંસ્થાના જન્મદિવસના આ શુભ અવસરની સમગ્ર ‘ચિત્રલેખા’ પરિવારે...
‘ચિત્રલેખા’ને ૭૨મા સ્થાપનાદિન ઉજવણી નિમિત્તે મહાનુભાવોનાં અભિનંદન
મુંબઈઃ ૨૨ એપ્રિલના શુક્રવારે ‘ચિત્રલેખા’ના ૭૨મા જન્મદિન નિમિત્તે કોટક પરિવાર તથા ‘ચિત્રલેખા’ પર અભિનંદનનો વરસાદ વરસ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ મૌલિક કોટક અને મનન કોટકને આપેલા...
‘ગુજરાતી છું ને’: કરકસરભરી-બોલિંગ વિશે અક્ષરનો જવાબ
મુંબઈઃ દિલ્હી કેપિટલ્સ ટીમે ગઈ કાલે અહીંના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ ગયેલી આઈપીએલ-15ની લીગ મેચમાં પંજાબ કિંગ્સ ટીમને 9-વિકેટથી પરાજય આપ્યો હતો. પંજાબ ટીમને 20 ઓવરમાં 115 રનના સ્કોર પર...