Home Tags Book Launch

Tag: Book Launch

 9મા ધોરણની નીરજા ભટ્ટનાં પુસ્તકનું વિમોચન

કહેવત છેને કે, "મન હોય તો માળવે જવાય". એને ખરા અર્થમાં સાર્થક કરી છે અમદાવાદની 14 વર્ષીય નીરજા ભટ્ટે, જેણે આટલી નાની ઉંમરમાં લેખિકા બનવાની સિદ્ધિ હાંસલ કરી છે....

‘ચિત્રલેખા’ ચેરમેન મૌલિક કોટકની ફોટોગ્રાફી કળા પુસ્તક...

'ચિત્રલેખા' ગ્રુપના ચેરમેન મૌલિક કોટક ફોટોગ્રાફીના નાનપણથી જ શોખીન અને આ કળાના અચ્છા પારખુ રહ્યા છે. મુંબઈમાં તેઓ એમના નિવાસસ્થાન નજીકના જુહૂ બીચ પર નિયમિત રીતે મોર્નિંગ વોક કરવા...

‘લાઈફ ઓન જુહૂ બીચ’ પુસ્તક વિમોચન કાર્યક્રમઃ...

'ચિત્રલેખા'ના ચેરમેન મૌલિક કોટકની કોફી ટેબલ બુક 'લાઈફ ઓન જુહૂ બીચ'ના મુંબઈમાં યોજાઈ ગયેલા વિમોચન કાર્યક્રમનું TV9 ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્વારા કવરેજ. આમંત્રિત મહાનુભાવોનાં પ્રતિભાવ. https://youtu.be/tOMb4IuKPR8

મૌલિક કોટકની કોફી ટેબલ બુક ‘લાઈફ ઓન...

જાણીતા અદાકાર પરેશ રાવલ, ખ્યાતનામ હાર્ટ સર્જન ડો. રમાકાંત પાંડા, '63 મૂન'ના જિજ્ઞેશ શાહ, મેડિસન વર્લ્ડના ચેરમેન-મેનેજિંગ ડાયરેક્ટર સામ બલસારા, બીજેપીનાં શાયના એન.સી., અનામ ગ્રુપના ચેરમેન વલ્લભ ભણસાલી, બીએસઈના સીઈઓ...

મૌલિક કોટકની કોફી ટેબલ બુક ‘લાઈફ ઓન...

(તસવીરોઃ દીપક ધુરી, પ્રકાશ સરમળકર) 'લાઈફ ઓન જુહૂ' બીચ પુસ્તક ખરીદવા માટે આ લિન્ક પર ક્લિક કરોઃ https://chitralekha.com/product/lifeonjuhubeach/

જુહૂ બીચની તસવીરો વિશે મૌલિક કોટકનું પુસ્તક…...

બહારગામથી મુંબઈ આવતા લોકો માટે મુંબઈના દરિયાનું અનેરું આકર્ષણ રહે છે. ચોપાટીનો દરિયો, જુહૂનો દરિયો, ગોરાઈનો દરિયો... દરેક દરિયાકિનારાનાં આગવાં રંગ-રૂપ છે. આ બધામાં જુહૂનો દરિયાકિનારો સહેલાણીઓને સૌથી વધુ...

ખૂલે છે સ્ત્રીઓના એક અનોખા વિશ્વનો ચોથો...

અમદાવાદ: સ્ત્રીઆર્થ એટલે સ્ત્રીઓ માટેનું, સ્ત્રીઓ દ્વારા રચાયેલું વાર્તાવિશ્વ... અત્યાર સુધી આ પહેલના ત્રણ સંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ ચોથો સંગ્રહ એટલે સ્ત્રીઆર્થ ભાગ ચાર. આ સંગ્રહમાં ગુજરાતી સ્ત્રીલેખકો...

અમદાવાદઃ ‘ટાઉન પ્લાનિંગ સ્કીમ’ પુસ્તકનું અનાવરણ…

અમદાવાદ- ગામ, શહેર, રાજ્ય કે દેશને સ્વચ્છ-સુંદર-વ્યવસ્થિત રાખવા માટે આયોજન સાથે પ્રજાલક્ષી અભિગમ રાખવામાં આવે એટલે સફળતા અને સરાહના મળે. આજકાલ તમામ શહેર વ્યવસ્થિત પ્લાનિંગ સાથે જ તૈયાર કરવાનો...