મૌલિક કોટકની કોફી ટેબલ બુક ‘લાઈફ ઓન જુહૂ બીચ’ વિશે શું કહે છે મહાનુભાવો?

જાણીતા અદાકાર પરેશ રાવલ, ખ્યાતનામ હાર્ટ સર્જન ડો. રમાકાંત પાંડા, ’63 મૂન’ના જિજ્ઞેશ શાહ, મેડિસન વર્લ્ડના ચેરમેન-મેનેજિંગ ડાયરેક્ટર સામ બલસારા, બીજેપીનાં શાયના એન.સી., અનામ ગ્રુપના ચેરમેન વલ્લભ ભણસાલી, બીએસઈના સીઈઓ આશિષ ચૌહાણ તથા મધુરીબહેન કોટકનાં પ્રતિભાવ જાણો…