Home Tags Mumbai

Tag: Mumbai

મહારાષ્ટ્રમાં દોઢ-લાખ લોકો કોરોના-રસીનો બીજો ડોઝ ચૂકી-ગયા

મુંબઈઃ કોરોનાવાઈરસ બીમારીના ખતરનાક અને વધારે ચેપી એવા ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ્સ ભારતભરમાં તેમજ દુનિયામાં અનેક ઠેકાણે ફેલાયા છે ત્યારે એવી ચોંકાવનારી માહિતી જાણવા મળી છે કે મહારાષ્ટ્રમાં...

BSE-સંચાલિત બીએએસએલને સેબીએ 3-વર્ષ માટે માન્યતા આપી

મુંબઈ તા.22 જૂન, 2021: દેશના અગ્રણી એક્સચેન્જ બીએસઈએ સ્થાપેલી સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની "બીએસઈ એડમિનિસ્ટ્રેશન એન્ડ સુપરવિઝન લિમિટેડ" (બીએએસએલ)ને સેબી દ્વારા 1 જૂન, 2021થી ત્રણ વર્ષ માટે ઈન્વેસ્ટર એડવાઈઝર એડમિનિસ્ટ્રેશન...

મુંબઈના ‘મંત્રાલય’ને ફૂંકી-મારવાની ધમકી આપનારો પુણેમાંથી પકડાયો

પુણેઃ મહારાષ્ટ્ર રાજ્યના પ્રશાસકીય મુખ્યાલય ‘મંત્રાલય’ બિલ્ડિંગને બોમ્બ વડે ફૂંકી મારવાની અનેક ધમકીઓ આપનાર એક શખ્સને પોલીસે પુણેમાંથી પકડ્યો છે. તે માણસે ઈમેલ મારફત ધમકીઓ આપી હતી. ‘મંત્રાલય’ બિલ્ડિંગ...

નૌકાદળના જવાનોએ ઉજવ્યો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ…

આઈએનએસ શાર્દુલ જહાજ પર (ઈરાની અખાતમાંથી પાછા ફરતી વખતે)... આઈએનએસ ઐરાવત જહાજ પર (વિયેટનામમાં) (તસવીર સૌજન્યઃ ભારતીય નૌકાદળ, પીએનબી)

અનલોકઃ લેવલ-3ના નિયંત્રણો 27-જૂન સુધી લાગુ રહેશે

મુંબઈઃ કોરોનાવાઈરસ પોઝિટિવિટી રેટ ઘટી ગયો હોવા છતાં આ મહાનગરને અનલોક પ્રક્રિયા અંતર્ગત લેવલ-3ના નિયંત્રણો હેઠળ જ રખાશે, મહાનગરપાલિકા (બીએમસી)નું કહેવું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જણાવ્યા મુજબ, લેવલ-3 અંતર્ગત...

કોરોનાઃ નવા 733-કેસ નોંધાયા, 650-જણ કોરોના-મુક્ત થયા

મુંબઈઃ મહાનગરમાં આજે કોરોનાવાઈરસ મહાબીમારીના નવા 733 કેસ નોંધાયા હતા અને 19 મરણની પણ નોંધણી થઈ છે. આ સાથે શહેરમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 7,21,370 થઈ છે. શહેરમાં...

એનએસઈએલ કેસમાં લગભગ ૧૦૦ બ્રોકરેજ કંપનીઓના ડિરેક્ટર્સને...

મુંબઈઃ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ એનએસઈએલ (નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ) કેસમાં ગેરરીતિ તથા ટ્રેડિંગ ક્લાયન્ટ્સ સાથે છેતરપિંડી કર્યાનો આરોપ ધરાવતી લગભગ ૧૦૦ કોમોડિટી બ્રોકરેજ કંપનીઓના ડિરેક્ટર્સને સમન્સ...

હાઉસિંગ સોસાયટી સાથે કોરોના-રસીકરણ ઝુંબેશમાં છેતરપિંડીઃ 4ની-ધરપકડ

મુંબઈઃ અહીંના કાંદિવલી (પશ્ચિમ) ઉપનગરમાં એક પૉશ હાઉસિંગ સોસાયટીમાં ગઈ 30 મેએ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં કરાયેલી છેતરપિંડીના સંબંધમાં પોલીસે ચાર જણની ધરપકડ કરી છે અને એક જણને...

શેરહોલ્ડરોએ જેટ એરવેઝના FY20 પરિણામોને નામંજૂર કર્યા

મુંબઈઃ જેટ એરવેઝના શેરહોલ્ડરોએ વર્ષ 2019-20 માટે કંપનીના નાણાકીય પરિણામોને નકારી કાઢ્યા છે. ગઈ 15 જૂને જેટ એરવેઝે વિડિયો કોન્ફરન્સ તથા અન્ય ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમો મારફત કંપનીની 28મી વાર્ષિક સામાન્ય...

પ્રદીપ શર્માઃ જેમનાથી અન્ડરવર્લ્ડના ગૂંડાઓ થરથર કાંપતા

મુંબઈઃ મહાનગરમાં અંધારીઆલમના અનેક નામીચા ગૂંડાઓને ખતમ કરીને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકેની નામના હાંસલ કરનાર મુંબઈના ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માની આજે ધરપકડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. અંબાણી...