Home Tags Chitralekha

Tag: Chitralekha

આઇસી15 ઇન્ડેક્સ 269 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો ટકી રહ્યો છે અને એનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ - આઇસી15 269 પોઇન્ટ વધ્યો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી ટ્રોન, પોલીગોન, ચેઇનલિંક અને પોલકાડોટમાં 1થી 2 ટકાનો વધારો થયો...

આઇસી15 ઇન્ડેક્સ નામમાત્ર 5 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક - આઇસી15 ઇન્ડેક્સ મંગળવારે નામમાત્ર 5 પોઇન્ટ વધ્યો હતો. એના મુખ્ય વધેલા કોઇન પોલકાડોટ, બિનાન્સ, અવાલાંશ અને લાઇટકોઇન હતા. યુનિસ્વોપ, ઈથેરિયમ, ડોઝકોઇન અને શિબા ઇનુમાં...

આજ ફિર જીને કી તમન્ના હૈ…

"વૃદ્ધત્વની ઉંમરમાં મોટાભાગે એકલવાયા થઈ જવાનો પ્રશ્ન આજે સમાજમાં વધુ વકરી રહ્યો જણાય છે.ઘરના સભ્યો સાથેના સંપર્ક ઓછા થવાનું કે તૂટી જવાનું વાતાવરણ આજે સર્વત્ર જોવા મળે છે. આજે...

પડદા પાછળના કલાકાર: મધુરી કોટક

ઑપરેશન થિયેટરમાં ઍનેસ્થેટિસ્ટનું શું મૂલ્ય છે એની બહુ બધા લોકોને જાણ હોતી નથી. નાનપણમાં આપણને એમની ઓળખ માત્ર 'શીશી સૂંઘાડવાવાળા ડૉક્ટર' તરીકે આપવામાં આવતી. ડૉક્ટર શીશી સૂંઘાડે અને થોડી...

એક સ્વયંસિદ્ધાના જીવનસંઘર્ષનો ક્લોઝઅપ…

મુંબઈમાં સત્તાવીસ વર્ષ મધુબહેનનાં સાખપડોશી રહેલાં સાહિત્યકાર વર્ષા અડાલજા એ દિવસોમાં પાછાં જાય છે અને સ્મૃતિઓની કુંજગલીમાં લટાર મારીને લાવે છે કેટલીક મધુર સ્મૃતિ. આ સ્મૃતિ છે રોજબરોજનાં જીવનની,...

માતૃવત્સલ મધુબહેન

સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’ પરિવારનાં મોભી અને માતાતુલ્ય ‘મધુબહેને’ (મધુરી કોટક) ગયા ગુરુવારે નિયમિત અંક પૂરો થયા બાદ જીવનલીલા સંકેલી લીધી. લગભગ સાત દાયકા સુધી આ માતબર સાપ્તાહિક સાથે...

ખરા અર્થમાં કર્મયોગિની

સતત સાત દાયકા સુધી ‘ચિત્રલેખા’ પરિવારને વિરાટ વડલા જેવી શીતળ છાયા આપતાં રહેલાં મધુરી કોટક એટલે અપાર સંઘર્ષથી તપેલા સોના જેવું તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતાં પુરુષાર્થી પત્રકાર તથા પારખુ નજર...

આદરણીય મધુરીબેન કોટકને પ્રાર્થનાસભામાં હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ

'ચિત્રલેખા'નાં સહ-સંસ્થાપક દિવંગત મધુરીબેન વજુભાઇ કોટકની સ્મૃતિમાં આજે સાંજે વિલે પાર્લે (વેસ્ટ), મુંબઈસ્થિત જલારામ હોલ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કોટક પરિવારનાં સભ્યો, સગાં-સંબંધીઓ, નામાંકિત હસ્તીઓ તથા...

‘ચિત્રલેખા’ પરિવારનાં પ્રેરણામૂર્તિ મધુરીબેન કોટકનું અનંતની યાત્રાએ...

મુંબઈઃ ગુજરાતી સમાજના લોકપ્રિય સાપ્તાહિક 'ચિત્રલેખા'નાં સહસંસ્થાપક મધુરી કોટક (૯૨)નાં આજે અહીં વિલે પારલે (વેસ્ટ) સ્થિત સ્મશાનભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મધુરીબેનનાં જ્યેષ્ઠ પુત્ર અને 'ચિત્રલેખા'ના ચેરમેન...

અલવિદા મધુરીબહેન…

મધુરી કોટક એટલે ‘ચિત્રલેખા’નાં સંસ્થાપક સ્વર્ગસ્થ વજુ કોટકના પત્ની અને ‘ચિત્રલેખા’ના સહસંસ્થાપક. મધુરીબેનની એક ખૂબીથી આજની પેઢી કદાચ ભાગ્યે જ પરિચિત હશે. ૫૦ના દાયકામાં પારસી મહિલા હોમાઈ વ્યારાવાલા દેશના...