વજુભાઈ કોટક સર્જિત ‘પ્રભાતનાં પુષ્પો’ની ઓડિયો આવૃત્તિનો લોકાર્પણ કાર્યક્રમ

ગુજરાતીઓના લોકલાડિલા સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના સ્થાપક તંત્રી‌ અને લેખક વજુ કોટક લિખિત ચિંતનકણિકાઓ ‘પ્રભાતનાં પુષ્પો’થી ચિત્રલેખાના વાચકો અને વજુભાઈના ચાહકો ભાગ્યે અજાણ હશે. વર્ષો સુધી ‘ચિત્રલેખા’ના ઉઘડતાં પાને પ્રકાશિત થયેલી આ કોલમ ‘પ્રભાતનાં પુષ્પો’નું ઓડિયો સંસ્કરણ પણ રિલીઝ કરવામાં આવ્યું છે. મુંબઈમાં 10 જૂન, શનિવારે બીકેસી સ્થિત એનએસઈ બિલ્ડિંગ ખાતે આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાઈ ગયેલા આ સંસ્કરણનું જાણીતા કથાકાર પૂજ્યશ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ એમના આશીર્વચન સાથે વિમોચન કર્યું હતું. ‘પ્રભાતનાં પુષ્પો’ની ઓડિયો આવૃત્તિમાં સ્વર જાણીતા ઉદ્દઘોષક હરીશ ભીમાણીએ આપ્યો છે જ્યારે સંગીત છે દીપક શાહનું. લોકાર્પણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ફિલ્મ અભિનેતા મનોજ જોશી અને લેખક-વક્તા જય વસાવડા ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણ, મહારાષ્ટ્રના પર્યટન ખાતાના પ્રધાન મંગલ પ્રભાત લોઢા અને હરીશ ભીમાણીની વિશેષ ઉપસ્થિતિ હતી. આ પ્રસંગે ‘ચિત્રલેખા’ના ચેરમેન અને વજુ કોટકના જ્યેષ્ઠ પુત્ર મૌલિક કોટક, ‘ચિત્રલેખા’ના વાઈસ-ચેરમેન મનન મૌલિક કોટક, રાજુલબેન મૌલિક કોટક, વજુભાઈ-મધુરીબહેનનાં પુત્રી રોનકબેન ભરતભાઈ કાપડિયા, અદિતી મનન કોટક સહિત કોટક પરિવારજનો અને સગાં-સંબંધીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તે ઉપરાંત ‘ચિત્રલેખા’ પરિવારના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ASHISH SOMPURA PHOTOGRAPHY

બીકેસી સ્થિત એનએસઈ બિલ્ડિંગ

કથાકાર પૂૂજ્યશ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા

ભૂપેન્દ્રભાઈનું સ્વાગત કરતા મૌલિક કોટક

અતિથિ વિશેષ દ્વારા દીપ પ્રાગટ્ય

(ડાબેથી જમણે) મૌલિક કોટક, આશિષકુમાર ચૌહાણ, ભૂપેન્દ્રભાઈ પંડ્યા, હરીશ ભીમાણી, મનોજ જોશી, જય વસાવડા

ASHISH SOMPURA PHOTOGRAPHY

ASHISH SOMPURA PHOTOGRAPHY

મનોજ જોશીનું સ્વાગત કરતા રાજુલબેન મૌલિક કોટક

જય વસાવડાનું સ્વાગત કરતા રોનક ભરત કાપડિયા

તનાયા મનન કોટકે પુષ્પગુચ્છ આપીને હરીશભાઈનું સ્વાગત કર્યું

ASHISH SOMPURA PHOTOGRAPHY

મૌલિક કોટક

ASHISH SOMPURA PHOTOGRAPHY

ASHISH SOMPURA PHOTOGRAPHY

આશિષકુમાર ચૌહાણ

મનન કોટક

સંચાલક નેહલ ગઢવી

ASHISH SOMPURA PHOTOGRAPHY

મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન મંગલ પ્રભાત લોઢા અને પૂજ્ય ભૂપેન્દ્રભાઈ

પીઢ અભિનેત્રી સરિતા જોશી, પૂજ્ય ભૂપેન્દ્રભાઈ અને નાટ્યલેખક પ્રવીણ સોલંકી

હરીશ ભીમાણી

જય વસાવડા

અદિતી અને મનન કોટક

ASHISH SOMPURA PHOTOGRAPHY

ASHISH SOMPURA PHOTOGRAPHY

એનએસઈ ખાતે પરંપરાગત લિસ્ટિંગ ગોન્ગ બેલ વગાડીને વિમોચન વિધિ પરિપૂર્ણ કરતા પૂજ્ય ભૂપેન્દ્રભાઈ

નેહલ ગઢવી

આશિષકુમાર ચૌહાણ, મનન કોટક

મનોજ જોશી, જય વસાવડા

અદિતી મનન કોટક અને તનાયા

સરિતા જોશી, પ્રવીણ સોલંકી

મનન કોટક, રોનક ભરતભાઈ કાપડિયા

ગાયિકા રૂપા બાવરી, રાજુલબેન મૌલિક કોટક

સ્ટેજ સંયોજક લાલુભાઈ લાલુભાઈ સાથે મૌલિક કોટક

પ્રવીણ સોલંકી

જન્મભૂમિ ગ્રુપના તંત્રી-સીઈઓ કુંદન વ્યાસ, લાલુભાઈ

ASHISH SOMPURA PHOTOGRAPHY

મનન કોટકના મામા આશિતભાઈ ભણસાલી એમના બહેન રાજુલબેન કોટક સાથે

ASHISH SOMPURA PHOTOGRAPHY

ASHISH SOMPURA PHOTOGRAPHY

મનન કોટક, ચિત્રલેખા તંત્રી હીરેન મહેતા

સાહિત્યકાર દિનકર જોશી, ચિત્રલેખાના વરિષ્ઠ પત્રકાર કેતન મિસ્ત્રી

ASHISH SOMPURA PHOTOGRAPHY

ASHISH SOMPURA PHOTOGRAPHY

ASHISH SOMPURA PHOTOGRAPHY

ASHISH SOMPURA PHOTOGRAPHY

ASHISH SOMPURA PHOTOGRAPHY

ASHISH SOMPURA PHOTOGRAPHY

ASHISH SOMPURA PHOTOGRAPHY

ASHISH SOMPURA PHOTOGRAPHY

હેમેન્દ્ર મહેતા

કલાવૃંદ દ્વારા ‘પ્રભાતનાં પુષ્પો’નાં લખાણો પર આધારિત વિશેષ પરફોર્મન્સ

કલાવૃંદ દ્વારા ‘પ્રભાતનાં પુષ્પો’નાં લખાણો પર આધારિત વિશેષ પરફોર્મન્સ

તનાયા મનન કોટક

ASHISH SOMPURA PHOTOGRAPHY

બીકેસી સ્થિત એનએસઈ બિલ્ડિંગમાં લોકાર્પણ કાર્યક્રમ

ASHISH SOMPURA PHOTOGRAPHY

(તસવીરકારઃ આશિષ સોમપુરા અને માનસ સોમપુરા)