Home Tags NSE

Tag: NSE

એનએસઈની ટેક્નિકલ ખામીઃ કૉ-લૉકેશન માટે કરાયેલો ફેરફાર...

મુંબઈઃ એનએસઈ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ)એ કૉ-લૉકેશન માટે જગ્યા કરવા અમુક કામકાજ વૈકલ્પિક સાઇટ પર ખસેડ્યાં હતાં અને ૨૪મી ફેબ્રુઆરીએ સર્જાયેલી મોટી ટેક્નિકલ ખામી માટે એ પગલું જવાબદાર હોવાની શંકા...

કપરા કાળમાં પણ કંપનીમાં હિસ્સો વધારતા પ્રમોટર્સ

મુંબઈઃ આશરે ત્રણ ડઝન મિડકેપ કંપનીઓના પ્રમોટર્સે પોતાના હિસ્સામાં વધારો કર્યો છે. તેમણે ઓપન માર્કેટમાંથી કંપનીમાંનો પોતાનો હિસ્સો વધાર્યો છે, જે આર્થિક રિકવરીમાં તેમનો વિશ્વાસ દર્શાવે છે. જ્યારે કંપનીઓમાં...

બ્લેક ફ્રાઇડેઃ રોકાણકારોએ પાંચ લાખ કરોડ ગુમાવ્યા

અમદાવાદઃ દલાલ સ્ટ્રીટમાં સપ્તાહના અંતિમ દિવસે સાર્વત્રિક વેચવાલીએ સેન્સેક્સમાં ગાબડું પડ્યું હતું. સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં 2149 પોઇન્ટ તૂટ્યો હતો. મે, 2020 પછી સેન્સેક્સનું સૌથી પ્રદર્શન છે. વધતા બોન્ડ યિલ્ડ, જિયો...

US બોન્ડ-યિલ્ડ વધતાં શેરબજારમાં કડાકોઃ સેન્સેક્સ 1500...

અમદાવાદઃ સપ્તાહના અંતિમ દિવસે સ્થાનિક શેરબજારોમાં ભારે મોટો ઘટાડો નોંધાયો હતો. અમેરિકાએ સિરિયા પર એર સ્ટ્રાઇક કરતાં વિશ્વભરનાં બજારોમાં વેચવાલી ફરી વળી હતી. જેથી ગઈ કાલે અમેરિકી બજારમાં ભારે...

બ્લેક-મન્ડેઃ સેન્સેક્સ 1145, નિફ્ટી 306 પોઇન્ટ તૂટ્યા

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે સ્થાનિક શેરબજારોમાં સાર્વત્રિક વેચવાલીને લીધે સેન્સેક્સ 1145 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ 250 પોઇન્ટથી તૂટીને 14,750ની નીચે સરક્યો હતો. સતત પાંચમા સેશનમાં સેન્સેક્સ આશરે કુલ...

સ્મોલ-મિડકેપનું શાનદાર પ્રદર્શનઃ BSE-500ના 40 શેરોમાં ઉછાળો

અમદાવાદઃ 19 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં એસ એન્ડ પી બીએસઈ-500 ઇન્ડેક્સમાં 0.5 ટકાનો ઘટાડો મળ્યો હતો, પરંતુ એમાં સામેલ 45 શેરોમાં 10 ટકાથી 60 ટકાનો વધારો જોવા મળ્યો હતો....

મેજિક-મન્ડેઃ સેન્સેક્સે સૌપ્રથમ વાર 52,000ની સપાટી વટાવી

અમદાવાદઃ સપ્તાહનો પ્રારંભ શેરબજારોમાં તેજી સાથે થયો હતો. તેજીવાળા ઓપરેટરોએ શેરોની જાતેજાતમાં ભારે લેવાલી કાઢતાં સેન્સેક્સે સૌપ્રથમ વાર મહત્ત્વની 52,000ની સપાટી વટાવી હતી. નિફ્ટી ઇન્ડેક્સે પણ 15,300ની સપાટી વટાવી...

બજારમાં તેજીની સિક્સરઃ સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઊંચાઈએ બંધ

અમદાવાદઃ વૈશ્વિક સારા સંકેતો, કંપનીઓનાં પ્રોત્સાહક પરિણામો અને ડોલરમાં નરમાઈને લીધે સપ્તાહના પ્રારંભે સેન્સેક્સે સિક્સર મારી હતી. સતત છઠ્ઠા સેશનમાં શેરબજારોમાં તેજીની આગેકૂચ રહી હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટીએ...

ફેબ્રુઆરીના પહેલા 4-દિવસમાં સેન્સેક્સ 4400-પોઇન્ટ ઉછળ્યો

અમદાવાદઃ શેરબજારોમાં સતત ચોથા દિવસે તેજી થઈ હતી. બીએસઈ સેન્સેક્સ એક ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 4400 પોઇન્ટ ઊછળ્યો છે. મુંબઈ શેરબજારમાં માર્કેટ કેપ રૂ. 200 લાખ કરોડને પાર થયું હતું....

બજેટથી શેરબજારમાં તેજીની આગેકૂચઃ ઇન્ડિગોનું ધમાકેદાર લિસ્ટિંગ

અમદાવાદઃ નાણાપ્રધાને રજૂ કરેલા પ્રોત્સાહક બજેટને પગલે સ્થાનિક શેરબજારોમાં તેજીવાળાઓએ શેરોમાં સાર્વત્રિક લેવાલી કાઢી હતી. જેથી સેન્સેક્સે એક તબક્કે 50,000ની સપાટી વટાવી હતી. સેન્સેક્સ સવારના સેશનમાં 1212ના ઉછાળે 49,820ના...