Home Tags Rain in Gujarat

Tag: Rain in Gujarat

બે જિલ્લામાં ભરપુર વરસાદ, નર્મદા ડેમથી સિંચાઈનું પાણી વહેતું થઈ ગયું

ગાંધીનગર- રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે ત્યારે, છેલ્લાં ચોવીસ કલાકમાં છોટાઉદેપુર અને અરવલ્લી જિલ્લામાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. તો બીજી તરફ અષાઢી...

રાજ્યમાં ચોમાસુઃ 50 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ, કુલ ૧૬.૫૭ ટકા...

ગાંધીનગર: રાજ્યમાં ધીમી ધારે વરસાદી માહોલમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૫૦ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ૦૪/૦૭/૨૦૧૯ના...

ચોમાસુ 2019: દક્ષિણ અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં મેઘ મહેર, 121 તાલુકાઓમાં સારો...

ગાંધીનગર- રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ- તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાનાં વાપી તાલુકામાં ૩૫૭ મી.મી. એટલે કે...

દક્ષિણ-મધ્ય ગુજરાતમાં મેઘ મહેર, વાપીમાં કુલ 8 ઇંચ સહિત 56 તાલુકાઓમાં...

ગાંધીનગર- રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર જારી રાખી છે. રાજ્યના વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ૨૦૪ મી.મી. એટલે કે આઠ ઇંચથી વધુ,...

અંકલેશ્વરમાં 7 ઇંચ સહિત કુલ 97 તાલુકાઓમાં સારો વરસાદ, વધુ વરસાદની...

ગાંધીનગર- રાજ્યમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મોટાભાગનાં જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ખૂબ સારો વરસાદ પડ્યો છે....

ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ સાથે રાજ્યના 95 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

ગાંધીનગર- રાજ્યમાં ચોમાસાની શરુઆત થઈ ગઈ છે, અને છેલ્લા 3 દિવસની રાજ્યભરમાં મેઘ મહેર છવાતા ગરમીમાંથી આંશીક રાહત મળી છે. તો બીજી તરફ મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતાં...

વાયુ વિસ્થાપિતોને પરત મોકલવાનું શરુ,કેશડોલ અપાશે, સાંજ સુધીમાં બધું પૂર્વવત…

અમદાવાદ- વાયુ સંપૂર્ણપણે ફંટાઈ ગયું હોવાથી રાજ્ય સરકારે તમામ વ્યવસ્થાઓ ડિસ્ચાર્જ કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ સાથે જ જાહેરાત કરી છે કે વાયુના જોખમને પગલે વિસ્થાપિત કરાયેલા પોણા...

વાયુને પગલે રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, 28 તાલુકામાં નોંધનીય વરસાદ

અમદાવાદ- રાજ્યમાં વાયુ વાવાઝોડાની અસરને કારણે વરસાદી માહોલ જામ્યો છે, આજે સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના ૨૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા...

વેરાવળના દરીયાકાંઠાથી આટલે દૂર છે વાવાઝોડું, સ્થિતિ મુજબ તંત્રએ…

ગાંધીનગર- ગુજરાતના વેરાવળથી દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં ૯૩૦ કિ.મી. દૂર વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, જેની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે એક સમીક્ષા બેઠકમાં...

આગામી 2 દિવસમાં કચ્છ સહિતના કેટલાક ભાગોમાં માવઠાંની આગાહી

અમદાવાદ: હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી જાહેર કરતાં જ ખેડૂતો સહિત માછીમારોમાં ચિંતાનું મોજું ફેલાયું છે. કચ્છમાં આગામી બે દિવસમાં વરસાદ પડી શકે છે તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ...