GMDC ગરબા ગ્રાઉન્ડ પાણી પાણી…

અમદાવાદમાં નવરાત્રિ પૂર્વે પડેલા વરસાદથી ગરબા મહોત્સવની ઉજવણી કરતાં અનેક મેદાનો, પાર્ટી પ્લોટ્સ પાણીથી ભરાઈ ગયા છે.

પ્રસ્તુત તસવીરો GMDC ગ્રાઉન્ડની છે, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારના સહયોગથી ગરબા મહોત્સવ ઉજવાય છે.

હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે પણ વરસાદે વિધ્ન ઉભું કરતા સમગ્ર ગ્રાઉન્ડ પર પાણી ફરી વળ્યું છે.

 

(તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ)