Home Tags Monsoon 2018

Tag: Monsoon 2018

અમદાવાદઃ વરસાદની રાહત, રાત્રે ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદઃ કચ્છ અને સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસ્યા બાદ લાંબા સમયથી અમદાવાદે વિરામ લીધો હતો. જો કે ગઈકાલે રાત્રે છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા અમદાવાદીઓને વરસાદ પડતા હાશકારો થયો...

અમદાવાદઃ મેઘરાજાની ફરી એન્ટ્રી, ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટાંથી ઠંડક થઇ

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી એક લાંબો વિરામ લીધા બાદ અમદાવાદમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે. આજે અમદાવાદના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા તેમજ...

સાપુતારામાં મોનસૂન ફેસ્ટિવલ

સાપુતારાઃ નૈસર્ગિક સૌંદર્યથી ભરપુર એવા સાપુતારામાં દર વર્ષે સહેલાણીઓને આકર્ષવા માટે વિવિધ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ સાપુતારા ખાતે મોનસુન ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ...

આ પાંચ દિવસમાં વરસાદની આશા જીવંત બની, બે વરસાદી સીસ્ટમ સક્રિય

અમદાવાદ- ઘનઘોર વરસતો અષાઢી મેહૂલિયો રીસામણે બેઠો હોય તેમ પહેલો વરસાદ પડ્યાં પછી દેખા દીધી નથી ત્યારે ફરી ગરમીનું પ્રમાણ વધી ગયું છે. બફારાભર્યાં તાપમાં શેકાતાં લોકોને આશા બંધાય...

વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ

વડોદરાઃ છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધા બાદ આજે ફરીથી વડોદરામાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા છે અને બહુચરાજી રોડ વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તો આ સાથે જ...

ગુજરાતના કુલ 203 જળાશયમાં પાણીનો જથ્થો 36.81 ટકા, નર્મદા ડેમમાં 40.07...

ગાંધીનગર- ગુજરાતના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૦૧/૦૮/૨૦૧૮ના રોજ સવારે ૮-૦૦ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન વરસાદના કારણે રાજ્યના ૧૯ જળાશયો હાઇએલર્ટ, ૧૦ જળાશયો...

35 તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ: ડભોઈમાં ત્રણ ઈચથી વધુ વરસાદ, 20 ડેમ...

ગાંધીનગર- રાજયના 35 તાલુકાઓમા નોધપાત્ર વરસાદ છેલ્લાં ચોવીસ કલાકમાં નોંધાયો હતો.. જેમાં ડભોઈમાં ત્રણ ઈચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજયમા વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં ૩૫ તાલુકાઓમા નોધપાત્ર વરસાદ...

વરસાદે વિરામ લેતાં જગતના તાતે વાવણી શરુ કરી

અમદાવાદઃ દેશ અને રાજ્યના મોટાભાગના જીલ્લા-તાલુકામાં મેઘરાજા વરસ્યા છે. વરસાદની ચાતક નજરે સૌ કોઇ રાહ જુએ છે. પરંતુ સંતોષકારક વરસાદ ના થાય ત્યાં સુધી જગતના તાત ખેડૂતો સતત ચિંતામાં...

રાજ્યમાં ભારે વરસાદને પગલે 20 જળાશયોને હાઈએલર્ટ અપાયું

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદી માહોલ જામી ગયો છે અને છેલ્લા થોડા દિવસમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી ચૂક્યો છે. ત્યારે ગુજરાતના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા...

આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં વરસી રહેલા વરસાદે હવે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વિરામ લીધો છે. જો કે હજી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ થયાવત છે. તાજેતરમાં પડેલા વરસાદ અંગે વાત કરીએ તો...