Home Tags Monsoon 2018

Tag: Monsoon 2018

સમૃદ્ધ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં બદતર હાલત

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ બન્યો છે, કયાંક મૂશળધાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ બાદ પાણી ભરાઈ જવાની અને માર્ગો તૂટી જવાની...

સીએમે લીધી વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા બેઠક

ગાંધીગનરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં છેલ્લા બે દિવસમાં થયેલા વ્યાપક વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઈ પટેલ...

કેરળમાં આવેલા ભયાનક પુરમાં વડોદરાના બે વિદ્યાર્થીઓ ફસાયા

વડોદરાઃ કેરળમાં આવેલા ભારે પુરથી અત્યંત વિકટ પરિસ્થિતી સર્જાઈ છે. અનેક જગ્યાએ લોકો પાણીમાં ફસાયા છે અને અત્યારે કેરળમાં ખૂબ જ કફોડી હાલત છે. ત્યારે પ્રાપ્ત થતી વિગતો અનુસાર...

આગામી બે દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગઈકાલે વહેલી સવારથી અમદાવાદમાં ધોધમાર વરસ્યા બાદ અમદાવાદમાં વરસાદ સામાન્ય રહ્યો છે. તો બીજી તરફ ઉત્તરગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ નોંધનીય વરસાદ વરસ્યો હતો. ત્યારે...

છોટાઉદેપુરમાં બે કાચાં મકાન ધરાશાયી, 2 વ્યક્તિના મોત

અમદાવાદ- લાંબાસમયના વિરામ બાદ વરસાદે રાજ્યમાં પુનઃ આજે દસ્તક દીધી હતી. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વસસાદના સમાચાર મળી રહ્યાં છે. ત્યારે છોટાઉદેપુરમાં વરસાદના પગલે મોતના ખબર પણ મળ્યાં હતાં.છોટાઉદેપુરમાં ક્વાંટ...

ગુજરાતમાં મેઘમહેરઃ નર્મદા ડેમની જળસપાટીમાં વધારો

અમદાવાદઃ લાંબા સમયથી મેઘરાજાએ ગુજરાતમાં વિરામ લીધો હતો. વરસાદે લીધેલા વિરામના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ત્યારે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે વહેલી સવારથી જ ગુજરાતભરમાં ધોધમાર...

અમદાવાદીઓ માટે રાહતનો વરસાદ, વૃક્ષો અને ભૂવા પડતાં તંત્ર કામે લાગ્યું

અમદાવાદઃ લાંબા ગાળાના વિરામ બાદ આજે વહેલી સવારથી મેઘરાજાએ અમદાવાદમાં પધરામણી કરી છે. સવારે 11 વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ અત્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ...

વરસાદ માટે તરસતાં અમદાવાદ પર મેઘમહેર

અમદાવાદઃ લાંબા ગાળાના વિરામ બાદ આજે વહેલી સવારથી મેઘરાજાએ અમદાવાદમાં પધરામણી કરી છે. સવારે 11 વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ અત્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ...

17-19 તારીખમાં રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની આગાહી

અમદાવાદઃ છેલ્લાં ઘણા સમયથી રાજ્યભરમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોની ચિંતાનો પાર નથી તો આબાલવૃદ્ધ પણ બાફ અને ઉકળાટના પગલે ત્રસ્ત બન્યાં છે. ત્યારે ફરી...

લાંબા વિરામ બાદ કચ્છમાં મેઘરાજાની પધરામણી

ગાંધીધામઃ સૌથી ઓછો વરસાદ ધરાવતા કચ્છ જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદની ફરીએકવાર એન્ટ્રી થઈ છે. કચ્છમાં ધીમીધારે વરસાદની શરૂઆત થતા જગતના તાતમાં ખુશીની લહેર જોવા મળી છે. મહત્વનું છે...

TOP NEWS