સાપુતારામાં મોનસૂન ફેસ્ટિવલ

0
890

સાપુતારાઃ નૈસર્ગિક સૌંદર્યથી ભરપુર એવા સાપુતારામાં દર વર્ષે સહેલાણીઓને આકર્ષવા માટે વિવિધ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ સાપુતારા ખાતે મોનસુન ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ છે. આ ફેસ્ટિવલમાં અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત અલગઅલગ પ્રકારના આકર્ષણો પ્રવાસીઓનું મન લુભાવવા રાખવામાં આવ્યા છે.