Home Tags Drinking Water

Tag: Drinking Water

ગુજરાતે કેન્દ્રને જણાવ્યુંઃ વોટર ગ્રિડ સાથે હજુ આટલાં શહેરી વિસ્તાર જોડવાના...

નવી દિલ્હી- ગુજરાતના જળપ્રધાન પરબત પટેલે કેન્દ્રીય જળપ્રધાન ઊમા ભારતી સાથેની બેઠકમાં રાજ્યમાં પીવાના પાણીની અછત સંદર્ભે લેવાયેલાં પગલાંની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યવ્યાપી વોટર ગ્રીડ...

વરસાદનું પાણી ત્વચા અને કેન્સરમાં લાભદાયક!

પહેલો વરસાદ! એ ભીંજાવાની મજા! અને પછી ગરમાગરમ ચા પીવાનો આનંદ! મુંબઈમાં અને ગુજરાતમાં અનેક ઠેકાણે વરસાદે દેખા દઈ દીધી છે અને ભલું થશે તો ૧૧મીથી એટલે કે આવતીકાલથી મેઘરાજા...

અમદાવાદમાં પણ આવી ગયો પાણીના પાઉચ પર પ્રતિબંધ…

અમદાવાદ- વિશ્વ પર્યાવરણ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીના પાઉચ, ચાના પ્લાસ્ટિકના કપ અને પાન મસાલા પેકિંગ કરવામાં વપરાતા પ્લાસ્ટિકના રેપર પર પ્રતિબંધ મુકી દીધો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ...

રાજકોટમાં પ્રતિબંધના પ્રથમ દિવસે 30 હજાર પાણીના પાઉચ જપ્ત કરાયા

રાજકોટ- રાજકોટમાં આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી પાણીના પાઉચ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગેનું ગઈકાલે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આજે મંગળવારે આરોગ્ય વિભાગે રાજકોટમાંથી 30...

પાણી માટે પોકાર

અમદાવાદઃ વટવા વોર્ડમાં વટવા નાગરિક સમિતિ આસપાસની અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત બનેલા નાગરિકોએ વટવા ગામની સબઝોનલ ઓફિસ સંકુલમાં ખાલી માટલાઓ સાથે આવીને પુરતું પાણી આપવાની માંગ સાથે...

સરહદી ગામોમાં સૈનિક શાળાઓ શરુ કરવા સરકારની વિચારણા

ખાવડા- યુવાનોને ભારતીય સૈન્યમાં જોડાવાની પ્રેરણા મળે તે હેતુથી સરહદી ગામોમાં સૈનિક શાળાઓ શરૂ કરવાની રાજ્ય સરકારની ઇચ્છા હોવાની વાત સીએમ વિજય રુપાણીએ વ્યક્ત કરી હતી. તેઓ ક્ચ્છની ખાવડા...

ભૂગર્ભ જળ નિયંત્રણ બિલઃ કાયદો રચવાની પ્રક્રિયા આખરી તબક્કામાં

ગાંધીનગર- ભૂગર્ભ જળના અતિશય ખેંચાણને કારણે ભૂગર્ભ જળ સપાટી સતત ઉડે ન જાય તેની ચિંતા કરતાં કેન્દ્રીય ભૂગર્ભ જળ સત્તા મંડળ દ્વારા સૂચવ્યા મુજબ ગુજરાતમાં ભૂગર્ભ જળ સત્તા મંડળની રચના...

ભલે ગરમી લાગે, ફ્રિજનું ઠંડું પાણી પીવાનું ટાળો

ગરમી જોરદાર પડવા લાગી છે. કાળઝાળ ગરમીમાં બહારથી આવીને કે ઘરમાં રહીને પણ નાના છોકરાથી માંડીને મોટા લોકોને ફ્રિજમાંથી બોટલ કાઢીને પાણી પીવાની ટેવ હોય છે. નાના છોકરાઓને તો...

રાજકોટને 1 માસ ચાલે તેટલું પાણી વેડફાયું, સૂર્યારામપરા વાલ્વ ઘટનામાં ષડયંત્ર?

રાજકોટ- પીવાના પાણીના ગંભીર સંકટ વચ્ચે નર્મદાના ડેડવોટર વહાવીને આજી ડેમ ભરવાનો નિર્ણય કરાયો તો ખરો પરંતુ તેનો સુચારુ અમલ કરવાની વ્યવસ્થામાં ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. આજી...

પાણી માટે રુપાણીની બેઠક

ગાંધીનગર-રાજ્યમાં પીવાના પાણીની પરિસ્થિતિ અંગે સંકટ સર્જાયું છે ત્યારે પરિસ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બેઠક કરી તાગ મેળવ્યો હતો. આ બેઠકમાં પાણી પુરવઠાપ્રધાન પરબત પટેલ મુખ્ય સચીવ ...