Home Tags Assembly Election 2018

Tag: Assembly Election 2018

ત્રીજા મોરચાનું ત્રેખડ ત્રણ રાજ્યોમાં ભાજપને ફળશે?

કર્ણાટકની ચૂંટણીના પરિણામો સાથે જ નાટકીય વળાંકો આવ્યાં તેના કારણે આખું અઠવાડિયું દેશભરમાં તેની ચર્ચા ચાલી. તેના કારણે એવી છાપ ઊભી થઈ છે કે કર્ણાટકનું રાજકીય મોડેલ આગામી દિવસોમાં...

કર્ણાટકની રાજકીય ચોપાટ પર આ બની શકે શતરંજના મહત્વના ખેલાડી

બેંગાલુરુ- કર્ણાટકમાં રાજકીય સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પા સરકારને આજે સાંજે 4 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવા આદેશ આપ્યો છે. રાજ્યપાલ દ્વારા ભાજપને રાજ્યમાં સરકાર બનાવવાના નિમંત્રણ...

કર્ણાટકઃ કાલે સાંજે 4 વાગ્યે બહુમતી પુરવાર કરોઃ સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે તમામ સુનાવણી સાંભળ્યા પછી ભાજપની યેદિયુરપ્પાને કાલે શનિવારે 4 વાગ્યા સુધીમાં કર્ણાટક વિધાનસભામાં (ફલોર ટેસ્ટ) બહુમતી પુરવાર કરવા આદેશ આપ્યો છે. હવે યેદિપુરપ્પા પાસે બહુમતી સાબિત...

ભાજપના ‘કોંગ્રેસ મુક્ત ભારત’માં કર્ણાટકનો પણ સમાવેશ થયો

બેંગાલુરુ- કર્ણાટકની ચૂંટણીના પરિણામમાં ભારે ઉતાર-ચઢાવ બાદ આખરે 10 જેટલી બેઠકોના અંતરથી ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતિ મેળવવાથી વંચિત રહી હતી. જોકે હાલ તો સૌથી મોટી પાર્ટી તરીકે રાજ્યપાલે...

તો આ રીતે કર્ણાટક વિધાનસભામાં બહુમત સાબિત કરી શકે છે ભાજપ

બેંગાલુરુ- સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યાં બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા બી.એસ. યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી લીધાં છે. જોકે યેદિયુરપ્પાનો સાચો ‘એસિડ ટેસ્ટ’ તો હવે શરુ થશે....

કર્ણાટકમાં કોંગ્રેસનું JDS સામે સરેન્ડર 2019માં રાહુલ ગાંધીની દાવેદારી નબળી પાડશે

બેંગાલુરુ- કર્ણાટકમાં હવે સરકાર રચવા ભાજપ અને કોંગ્રેસમાં મુખ્ય જંગ શરુ થઈ છે. જોકે આ પરિણામ કોંગ્રેસની ધારણાથી તદ્દન વિપરિત આવ્યા છે. અને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીને ફરી...

કર્ણાટકમાં સરકાર બનાવવા ભાજપની કવાયત શરુ

બેંગાલુરુ- કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બહુમતિના આંકડાથી થોડીક બેઠક પાછળ રહી જતાં હવે જોડતોડની સરકાર માટે કવાયત શરુ થઈ ગઈ છે. જેમાં આજનો દિવસ નિર્ણાયક પુરવાર થશે...

કર્ણાટકમાં BJPને રોકવા કોંગ્રેસે આપ્યું JDSને સમર્થન, રાજ્યપાલ સાથે કરશે મુલાકાત

બેંગાલુરુ- કર્ણાટક વિધાનસભા ચૂંટણીના સામે આવેલા પરિણામ ઘણા સરપ્રદ રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતિના આંકડા પાસે આવીને અટકી જતાં હવે રાજ્યમાં સત્તાનો જંગ વધુ રોચક બન્યો છે....

કોંગ્રેસને ધમકાવી રહ્યાં છે પીએમ મોદી, પૂર્વ વડાપ્રધાને લખ્યો રાષ્ટ્રપતિને ફરિયાદ...

નવી દિલ્હી- પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસના અન્ય નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાષા અંગે આપત્તિ વ્યક્ત કરી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન...

કર્ણાટકમાં કોંગ્રેસનો ‘દલિત CM’નો દાવ, પરિણામ પહેલાં ‘જોડ-તોડ’નું રાજકારણ શરુ

બેંગલુરુ- કર્ણાટકમાં કોની સરકાર બનશે, તેનો નિર્ણય તો મંગળવારે થઈ જશે. એક્ઝિટ પોલમાં રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા બનવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જેથી પરિણામ પહેલાં જ રાજ્યમાં ‘જોડ-તોડ’નું રાજકારણ શરુ...

WAH BHAI WAH