વિડીયોઃ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોની લોકસભાની ચૂંટણી પર કેવી પડશે અસર?

અમદાવાદ- આગામી 2019ની લોકસભાની ચૂંટણી માટે સેમી ફાઈનલ ગણવામાં આવતી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમ…એમ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો  આજે જાહેર થયાં. ત્યારે આ પરિણામોની આગામી લોકસભાની ચૂંટણી પર કેવી અસર પડશે? અને રાહુલ ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળ્યા બાદ રાજસ્થાન અને છત્તીસગઢમાં જે રીતે કોંગ્રેસ પાર્ટીએ જીત મેળવી છે. તો આ પરિણામો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બંન્ને માટે વ્યક્તિગત રીતે કેટલા મહત્વના છે એ અંગે ચિત્રલેખાના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક કેતન ત્રિવેદી સાથેની વિશ્લેષ્ણાત્મક વિડીયો મુલાકાત….

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]