Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 8મું વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ-2017 યોજાયું છે. મહાત્મા મંદિરમાં વિશ્નના અને દેશના અગ્રણી મહાનુભાવો અને ઉદ્યોગપતિઓની આવન-જાવન છે. મહાત્મા મંદિરને અદભૂત રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. રોજ રાત્રે મહાત્મા મંદિર કંઈક અલગ જ દેખાય છે. મહાત્મા મંદિરને જોઈને ગુજરાતની વાઈબ્રન્સી છલકતી જોવા મળી રહી છે. તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ

મહાત્મા મંદિરની વાઈબ્રન્સી

 

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS